fbpx
Home Archive by category ગુજરાત (Page 4)
ગુજરાત

ગુજરાતના વાતાવરણમાં પલટો અને વાવાઝોડાના લીધે વીજળી પડવાના જુદા-જુદા પાંચ બનાવમાં કુલ પાંચના લોકોના મોત

ગુજરાતમાં વાતાવરણમાં પલટો; વાવાઝોદૂ અને કમોસમી વરસાદના લીધે લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે. બીજી બાજુએ ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે. તેમને ઉનાળુ પાકને લઈને ચિંતા છે. રાજ્યમાં જુદાં-જુદાં સ્થળોએ વીજળી પડવાથી કુલ બેના મોત થયા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામમાં વીજળી પડતા
ગુજરાત

આર્થિક સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ બાદ પૂર્ણ કારણે સ્થિતિ વણસી

છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાન વધુ એક મુશ્કેલીમાં થી પસાર થઈ રહ્યું છે, અફઘાનિસ્તાનમાં વરસાદના કારણે અચાનક આવેલા પૂરથી ગામડાઓ તબાહ થયા છે, અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારે વરસાદ બાદ પૂરના પાણીએ એટલો બધો વિનાશ કર્યો છે કે ગામડાઓ અને શહેરોમાં ખેતરો, રસ્તાઓ, મકાનો ધોવાઈ ગયા છે […]
ગુજરાત

વરસાદના સમયે પાક રક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા જણાવાયું

હવામાન વિભાગ દ્વારા આગામી ૩-૪ દિવસ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદી માહોલ રહે તેવી આગાહી કરી છે. ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્વાભાવિક રીતે વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો
ગુજરાત

માળીયાહાટીના ગામના એક યુવાનનું જામનગરમાં પીપર ગામના તળાવમાં ડૂબી જતાં મોત

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આવેલી એક ફૂડ પ્રોસેસ કંપનીમાં કામ કરી રહેલા સાત જેટલા કર્મચારીઓ રવિવારની રજાના દિવસે પીપર ગામની સીમમાં આવેલા એક તળાવમાં નાહવા પડ્‌યા હતા જ્યાં ડૂબી જવાના કારણે જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના ગામના એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. તેની સાથે ન્હાવા પડેલા અન્ય મિત્રોએ બચાવવાના અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ બચાવી શક્યા ન […]
ગુજરાત

ગુજરાતમાં ભરઉનાળામાં વરસાદી માહોલ જામ્યો

ગુજરાતમાં હાલ ભરઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે. કાળઝાળ ગરમી ની વચ્ચે રાજ્યના અનેક જીલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે, ગુજરાતમાં આગામી ૩ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા આજે સપ્તાહની શરૂઆતમાં જ ૨૬ જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છેપત્યારે વલસાડ,ભાવનગર,સાબરકાંઠા અને અંબાજીના વાતવરણમાં પલટો આવ્યો હતો.જેમાં બંને જીલ્લાઓમાં ભારે પવન સાથે […]
ગુજરાત

રાજકોટમાં સિટી બસ અને બીઆરટીએસનાં ચાલકોની હડતાળ

રાજકોટમાં સીટીબસ અને બીઆરટીએસનાં ચાલકો સોમવારે હડતાળ પર ઉતર્યા હતા તો બીજી તરફ બીઆરટીએસ રૂટ પરની પણ તમામ બસો બંધ રહેવા પામી હતી. બીઆરટીએસ તેમજ સીટી બસ ચાલકો દ્વારા તેઓની પડતર માંગોને લઈ હડતાળ કરી છે. હડતાળથી બીઆરટીએસમાં મુસાફરી કરતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.આ હડતાળ બાબતે બીઆરટીએસનાં એક કર્મચારીએ જણાવ્યું હતું કે, […]
ગુજરાત

સુરતમાં એક જ દિવસમાં ત્રણ, ભરૂચમાં બે અને અમદાવાદ માં એકનું હાર્ટએટેકથી મોત

ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છના મોત થતાં સન્નાટો છવાઈ ગયો છે. તબીબી વર્તુળો પણ સ્તબ્ધ છે. ગુજરાતમાં હાર્ટ એટેકથી થતો મોતનો સિલસિલો અટકવાનું નામ જ લઈ રહ્યો નથી. ગુજરાતમાં હાર્ટએટેકથી સુરતમાં એક જ દિવસમાં ત્રણ, ભરૂચમાં બે અને અમદાવાદમાં એકનું મોત થયું છે. આ સિવાય રેકોર્ડ બતાવે છે કે દર સાત મિનિટે એક ગુજરાતી હાર્ટએટેકનો […]
ગુજરાત રાષ્ટ્રીય

અમદાવાદ સહિત દેશના ૧૨ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મળ્યા ઈમેલ

દેશની રાજધાની દિલ્હીમાં હોસ્પિટલ બાદ હવે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ ધમકીભર્યો ઈમેલ આવ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. એરપોર્ટ પર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. એક જ મેઈલ આઈડી પરથી હોસ્પિટલ અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમેલ મોકલવામાં આવ્યો છે. આ ઈમેલ બપોરે ૩ વાગ્યાની આસપાસ મોકલવામાં આવ્યો […]
ગુજરાત

ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ સાંસદ નારણ કાછડિયાને લખ્યો પત્ર

લોકસભાની ચૂંટણી તો પૂર્ણ થઈ પણ ભાજપમાં આંતરિક વિવાદ હોય તેવો એક કિસ્સો સામે આવ્યો હતો, અમરેલીના સાંસદે અમરેલી બેઠકના ઉમેદવારને લઈ બે દિવસ પહેલા ભડાશ કાઢી હતી. ત્યારે હવે અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુરતરીયાનો લેટર સામે આવ્યો છે. જેમાં તેમણે નારણ કાછડિયા ને કેટલી વાર થેંક્યું કહ્યું તે યાદ કરાવ્યું છે.  અમરેલી ભાજપમાં […]
ગુજરાત

લીંબડીના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 15થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ

લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ મોટી સંખ્યામાં લોકોને ફુડ પોઈઝનીંગની અસર થતાં દોડધામ મચી જવા પામી હતી અને તમામ લોકોને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતાં જો કે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો પરંતુ અનેક લોકોને સારવાર લેવાની નોંબત આવી હતી. આ ફૂડ પોઈઝનીંગ ની ઘટના લીંબડીના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/