Home Archive by category ગુજરાત (Page 4)

ગુજરાત

ગુજરાત
ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને થઈ છે. માવઠું થતાં ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળતાં ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોના મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે આજે શુક્રવારે(7 નવેમ્બર, 2025) રાજ્ય સરકારે રૂ.10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દ્વારા જાહેર […]Continue Reading
ગુજરાત
ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણીકરણીથી અવગત થવા માટે કચ્છ પધારેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લખપત તાલુકાના પુનરાજપુર ગામની મુલાકાત લઈને ગ્રામજનોને સંબોધન કર્યું હતું.ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણીકરણીથી અવગત થવા માટે કચ્છ પધારેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ Continue Reading
ગુજરાત
જૂનાગઢના પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ (2 નવેમ્બર) વહેલી સવારે આશ્રમમાંથી ગુમ થયા હતા. આ પછી 3 દિવસની સઘન શોધખોળ બાદ મહાદેવ ભારતી બાપુ બુધવારે (5 નવેમ્બર) ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. મહાદેવ ભારતી બાપુને સારવાર માટે જૂનાગઢ સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. તેવામાં ગુરુવારે (6 નવેમ્બર) આશ્રમના મહંત હરિહરાનંદે લઘુમહંત […]Continue Reading
ગુજરાત
કચ્છ જિલ્લાના લખપતની મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે 30 સિનિયર IPS અધિકારીઓ સાથે હશે. જે દરમિયાન તેઓ સરહદી ગામડાઓની મુલાકાત કરશે.હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ સતત ગુજરાતના વિવિધ વિસ્તારોની મુલાકાત કરી રહ્યા છે. આ વચ્ચે હર્ષ સંઘવી 6 નવેમ્બરના રોજ કચ્છના લખપતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ 30 સિનિયર IPS અધિકારીઓ […]Continue Reading
ગુજરાત
કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ‘સ્નેહ મિલન અને સંવાદ કાર્યક્રમ’ દરમિયાન પક્ષપલટાની આ ઘટના બની હતી, જેમાં ભાજપના પાયાના કાર્યકરોએ સત્તાધારી પક્ષનો સાથ છોડ્યો હતો, જેણે ડાંગ જિલ્લા ભાજપમાં એક મોટું ગાબડું પાડ્યું છે.ડાંગ જિલ્લાના રાજકારણમાં આજે, તા. 5 નવેમ્બર 2025 ના રોજ, એક મોટી રાજકીય હલચલ જોવા મળી છે. જિલ્લાના ટાંકલીપાડા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી […]Continue Reading
ગુજરાત
ગુજરાતી અને ભારતીયોને થાઈલેન્ડના માર્ગે ગેરકાયદેસર મ્યાનમાર લઈ જઈ સાયબર સ્લેવરી કરાવતી એક ગેંગનો પર્દાફાશ ગુજરાત સાયબર સેન્ટર ફોર એક્સેલેન્સ દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે પોરબંદરના હિતેશ સોમૈયા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી દોઢ વર્ષ બાદ ભારત આવ્યો હોવાનું જણાય છે. સાયબર ક્રાઇમ સેલના SP ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ‘ભારતીયોને થાઇલેન્ડમાં Continue Reading
ગુજરાત
જરાત રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. અહેવાલો મુજબ, રાજ્યના 16,000 જેટલા ગામોમાં લગભગ 42 લાખ હેક્ટર જમીનમાં ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોની આ કફોડી હાલત વચ્ચે રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની છે, જેમાં કોંગ્રેસ હવે ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવા મેદાને […]Continue Reading
ગુજરાત
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પાક નુકસાની અંગે એક બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂતોના પાકની નુકસાની અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મોડી સાંજ સુધીમાં રાજ્ય સરકાર સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતાઓ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓક્ટોબર માસના છેલ્લા અઠવાડિયાથી શરુ થયેલા કમોસમી વરસાદથી રાજ્યના અનેક ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનની અણધારી […]Continue Reading
ગુજરાત
હવામાન વિભાગ દ્વારા આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે.ગુજરાતમાં માવઠાની અસર ઓછી થઈ ગઈ છે.ઓક્ટોબર મહિનામાં વરસાદે ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે હળવો વરસાદ થવાની શક્યતાઓ […]Continue Reading
ગુજરાત
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વાસુરણા સ્થિત તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે બ્રહ્મવાદીની પૂ. હેતલ દીદીના સાનિધ્યે સામાજિક સ્વાસ્થ્ય, સંઘર્ષ રહિત સ્વસ્થ તન મન સાથે સનાતન સંસ્કૃતિનો સમન્વય જળવાઈ રહે તે હેતુથી એક ત્રિદિવસીય શિબિર યોજાઈ ગઈ. જેમા ગુજરાતભરમાંથી માતૃશક્તિ સહિત ૮૦ જેટલા ભાઈ બહેનો જોડાયા હતા.  દરમિયાન વહેલી સવારે યોગ, પ્રાણાયામ, દિવસ દરમિયાન સંવાદ, ચર્ચા અને […]Continue Reading