Home Archive by category ગુજરાત (Page 41)

ગુજરાત

ગુજરાત
ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ 111 ટકા વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, આજે રવિવારે (28 સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 157 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં […]Continue Reading
ગુજરાત
અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની ઘટના બની હતી. અમરેલી એરપોર્ટ પર રવિવારે એક ગંભીર દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી, જ્યારે એક મીની એરક્રાફ્ટ લેન્ડિંગ દરમિયાન રનવેની સાઈડમાં સરકી ગયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચકચાર મચી ગઈ છે. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, […]Continue Reading
ગુજરાત
લંડનથી મોકલવામાં આવેલા ચોકલેટ અને બિસ્કિટના પાર્સલમાં છુપાયેલા 525 ગ્રામ હાઇબ્રિડ ગાંજો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ઝડપી પાડવમ આવ્યો છે. પોલીસે અંદાજે 52.58 લાખની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજા જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસે ગુપ્ત માહિતીના આધારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ફોરેન પોસ્ટ Continue Reading
ગુજરાત
ભારતમાં વિવાદ નિરાકરણ માટે આર્બિટ્રેશન (મધ્યસ્થી) એક પસંદગીનું માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે, જેને આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત બનાવવા માટે ન્યાયપાલિકા અને સંસદ સતત પ્રયત્નશીલ છે. આ પ્રયાસના ભાગરૂપે, ગુજરાત હાઇકોર્ટે, ગુજરાત રાજ્ય ન્યાયિક અકાદમીના સહયોગથી, 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના રોજ અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે ‘આર્બિટ્રેશન કાયદા પર Continue Reading
ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી હતી, આ ટ્રેન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે. અમૃત ભારત ટ્રેન શરૂ થવાથી સામાન્ય મુસાફરો માટે આરામદાયક અને સસ્તો વિકલ્પ ઉપલબ્ધ થશે. સુરત અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી આ ટ્રેનની માંગણી ચાલી રહી હતી. અહીં રહેતા ઓડિશાના હજારો પરિવારોને તહેવારો […]Continue Reading
ગુજરાત
સ્ત્રીને શક્તિ સ્વરૂપા કહેવાય છે અને નવરાત્રિમાં શક્તિની આરાધનાનું અનેરું મહત્વ છે. આજે દરેક ક્ષેત્રે મહિલાઓએ તેમની પ્રતિભાના દમ પર નવી ઉડાન ભરી છે. ગુજરાત સરકાર સપનાંની ઉડાન ભરવા માગતા યુવાનો, ખાસ કરીને મહિલાઓની હંમેશા પડખે રહી છે અને વિવિધ યોજનાઓ હેઠળ તેમને પ્રોત્સાહન આપતી રહી છે. અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે કાર્યરત સામાજિક ન્યાય […]Continue Reading
ગુજરાત
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સરકારે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) માં ઘટાડો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોની બચતમાં વધારો કરવાનો અને ખેડૂતો સહિત નાના વેપારીઓને પ્રોત્સાહન આપવાનો છે. આ પગલાથી સમગ્ર દેશમાં આર્થિક ગતિવિધિઓને વેગ મળ્યો છે, જેના કારણે ખેડૂતો સહિત ગ્રાહકો અને વેપારીઓ બંનેને લાભ થઈ રહ્યો […]Continue Reading
ગુજરાત
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “ગુજરાતના નાગરિકોની પરસેવાની કમાણી પર તરાપ મારનારા સાયબર ઠગ સામે ગુજરાત પોલીસે જંગ છેડી છે.” તેમણે જણાવ્યું કે ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમ સામે બેવડી સફળતા મેળવી છે, જેમાં છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને ₹૫.૫૧ કરોડથી વધુની રકમ પરત અપાવવામાં આવી છે અને ₹૮૦૪ કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ સિન્ડિકેટનો […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે BSNL ની સિલ્વર જુબિલી અને ગુજરાતના ૪ હજાર સહિત દેશભરમાં ૯૨ હજારથી વધુ સ્વદેશી 4G ટાવરોના ઉદઘાટન પ્રસંગે શુભેચ્છાઓ આપતાં જણાવ્યું હતું કે  આદ્યશક્તિની આરાધનાનું નવરાત્રી પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની મોટી ભેટ આપી છે. વડાપ્રધાન શ્રી Continue Reading
ગુજરાત
હાલ ચાલી રહેલા અને આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે માટે અનેક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે વધુ પાંચ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરાયો છે.  બાંદ્રા ટર્મિનસ-સાંગાનેર સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ દર ગુરુવારે બાંદ્રા ટર્મિનસથી સાંજે 4:45 કલાકે ઉપડશે. અને બીજા દિવસે બપોરે 12:30 Continue Reading