Home Archive by category ગુજરાત (Page 422)

ગુજરાત

ગુજરાત
દુબઇમાં ટેક્સટાઇલનો ધંધો કરતા વેપારીએ ભારતમાં નવો ધંધો શરૃ કરવાનું તરકટ રચી વડોદરાના વેપારીને તેમાં ભાગીદાર બનાવવાનું કહી ૧.૫૫ કરોડ પડાવી લીધા હતા. દુબઇના વેપારીએ ધંધો શરૃ કર્યો નહતો તેમજ રૃપિયા પણ પરત આપ્યા નહતા. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વારસિયા ધોબી તળાવ પાસે દેવીનારાયણ સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષના […]Continue Reading
ગુજરાત
વડોદરા,ફતેપુરા મંગલેશ્વર ઝાંપા રોડ પર વડ ધરાશાયી થતાં ચાર થી પાંચ જણાને ઇજા થઇ હતી.ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં સ્થાનિક યુવકોએ તમામને બહાર કાઢ્યા હતા. મંગલેશ્વર ઝાંપા મેન રોડ પર વડનું એક જૂનું વૃક્ષ ધરાશાયી થતાં સ્કૂટર પર જઇ રહેલી એક મહિલા સહિત ચાર થી પાંચ જણા દબાતાં નાસભાગ મચી હતી.બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં […]Continue Reading
ગુજરાત
ગુજરાત હાઈકોર્ટમાં આજે ગીર સોમનાથ ડીમોલેશન મામલે ચુકાદો આવી શકે છે. હાઈકોર્ટમાં ગીર સોમનાથ ડીમોલેશનન મામલાની સુનાવણીમાં બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. જમીઅતે ઉલમાય હિન્દ ગુજરાતના જનરલ સેક્રેટરી નિસાર અહેમદ અંસારીએ ગેરકાયદેસર ડીમોલેશન થયું હોવાને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે આ અરજદારના જવાબરૂપે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ડીમોલેશન કર્યું હોવાની Continue Reading
ગુજરાત
લોકસભા ચૂંટણીમાં સુરતની સીટ બિનહરીફ ધરીને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર પસ્તાળ પાડી અને કોંગ્રેસે પણ તેમની સામે સાગમટે અનેક સુરત શહેર કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. કારણ કે પટેલ સમાજના કદાવર નેતાએ કોંગ્રેસથી અસંતુષ્ટ થઈ રાજીનામુ આપી દેતા અન્ય નેતાઓમાં પણ અસંતુષ્ટી જાેવા મળી છે, હાલ તો ચારે કોર એક જ ચર્ચા વહેતી […]Continue Reading
ગુજરાત
અમદાવાદ એસીબીના સ્ટાફે ગાંધી જંયતિના દિવસે જ સેન્ટ્રલ જીએસટીના ઇન્સ્પેક્ટરને રૂપિયા ૧૦ હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા. આ કેસના ફરિયાદી હાઉસ કિંપીંગની એજન્સી ધરાવે છે અને તેમણે સર્વિસ ટેક્સ ભર્યો ન હોવાથી એજન્સીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. જે અનફ્રીઝ કરવાના બદલામાં સેન્ટ્‌લ જીએસટીના ઇન્સ્પેક્ટરે ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. જે […]Continue Reading
ગુજરાત
અમદાવાદ ,અમદાવાદ શહેર પોલીસે જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં ગરબાના સ્થળે સુરક્ષા, સીસીટીવી અને અગ્નિશમન સહિતના આયોજનોની જવાબદારી આયોજકોની આજથી (૩ ઓક્ટોબર)થી નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે. શહેરમાં સૌથી વધુ પાર્ટી પ્લોટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મળતી માહિતી પ્રમાણે ખેલૈયાઓની સુરક્ષા જાેતા ફાયર વિભાગે ૭૦ અરજીઓમાંથી ૨૧ એન.ઓ.સી ક્લિયર કરી છે. દરેક ગરબા આયોજકે એનઓસી […]Continue Reading
ગુજરાત
રાજકોટ-દીવ રૂટની બસમાં પંચમહાલના વતનીનું મોત નિપજ્યું હતું. જૂનાગઢમાં એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાજકોટ-દીવ રૂટની બસમાં પંચમહાલના વતનીનું મોત નિપજ્યું હતું. પોલીસને મુસાફરના મોત થયાની જાણ કરવામાં આવી હતી. જૂનાગઢ એસ.ટી માં મુસાફરી કરી રહેલ હાર્ટએટેકથી પંચમહાલના વતની શૈલેન્દ્રસિંહ ચાવડાનું બસમાં મોત થતા બસમાં બેઠેલા અન્ય મુસાફરો ગભરાઈ Continue Reading
ગુજરાત
ગુજરાતના સહકાર ક્ષેત્રમાં આગવું સ્થાન મેળવીને અમરેલી જિલ્લાનું ગૌરવ વધારનાર શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી. બગસરાની ચૌદમી સાધારણ સભાનું આયોજન કડવા પટેલ સમાજ વાડી, અમરેલી ખાતે કરવામાં આવ્યું. સંસ્થાના ચેરમેનશ્રી અનિલભાઈ વેકરિયા કહે છે કે, સહકારમાં મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના દર્શન થાય છે. સરદાર પટેલના સુરાજ્યનો સેતુ સહકારથી સાકાર થાય છે અને ત્રિભુવનદાસ Continue Reading
ગુજરાત
પડેલા ધોધમાર વરસાદના પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આજે શહેરની તમામ શાળાઓ બંધ રાખવા માટે પરિપત્ર જાહેર કર્યો હોવા છતા ઝેનિથ સ્કૂલે શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતા હોબાળો મચી ગયો હતો. શહેરના પ્રતાપનગર-ડભોઇરોડ પર આવેલી ઝેનિથ સ્કૂલમાં ધો.૧ થી ૧૨માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આજે તમામ શાળાઓ બંધ રાખવાનો શિક્ષણાધિકારીનો પરિપત્ર હોવા છતાં શાળામાં ધો.૫ થી […]Continue Reading
ગુજરાત
વડોદરા શહેરમાં સતત વરસાદ ચાલુ રહેતા મુખ્ય માર્ગોનું ધોવાણ થયું છે. કેટલાક રોડ પર ખાડા અને મોટા ભૂવા પડયા છે. અકોટા વિસ્તારમાં આવા જ એક ભૂવામાં બાઇક સવાર પટકાતા ઇજા થતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. વાસણા રોડ રાજીવ નગરમાં રહેતો કરણ વાડીલાલ વાઘડિયા ગેરેજમાં કામ કરે છે. આજે બપોરે બાઇક લઇને તે […]Continue Reading