ખોખરામાં રહેતી૧૪ વર્ષની સગીરા નરોડાના યુવક સાથે સોશિયલ મિડિયાથી સંપર્કમાં આવી હતી ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ થતાં યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને અપહરણ કરીને હોટલમાં લઇ જઇને અવાર નવાર તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી સગીરા સગર્ભા બની હતી આ ઘટના અંગે ખોખરા પોલીસે પોક્સો
બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્ષ કમિટીની બેઠક આજે મળી હતી જેમાં પ્રમુખ પ્રણવ અમીને રણજી ટીમના પૂર્વ ખેલાડીઓ માટે પેન્શન યોજનાની જાહેરાત કરી હતી.રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં ૨૫થી ઓછી મેચ રમી હશે તેવા ખેલાડીઓ પણ હવે પેન્શનના હકદાર બનશે. પ્રમુખે કહ્યું હતું કે બીસીએ એવા ખેલાડીઓની પણ નોંધ લઇ રહ્યું છે જેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ભલે એક […]
નહેરુનગર પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે. નેહરુનગર ટાગોર પોલીસ ચોકી પાસે અજાણ્યા લોકોએ એક વ્યક્તિને ગોળી મારી દીધી છે. નહેરુનગર પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે. નેહરુનગર ટાગોર પોલીસ ચોકી પાસે અજાણ્યા લોકોએ એક વ્યક્તિને ગોળી મારી દીધી છે. મહાલક્ષ્મી શાકભાજીની દુકાન ચલાવતા વેપારી પર ફાયરિંગ થયું છે. એક્ટિવા પર સવાર વ્યક્તિએ એક રાઉન્ડ […]
ગુજરાતના પોરબંદરમાં ડ્રગ્સની રિકવરી બાદ પોલીસે શનિવારે સુરત શહેરમાંથી કરોડોનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાતના સુરતમાં શનિવારે બે અલગ-અલગ જગ્યાએથી આશરે રૂ. ૧.૫ કરોડની કિંમતનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં બે જગ્યાએથી ‘મેફેડ્રોન’ ડ્રગ ઝડપાયું હતું. આ ઉપરાંત ૫ લોકોની પણ ધરપકડ […]
એક દિવસમાં ચાર જનસભાને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલપવિકસિત ભારતના નિર્માણમાં મહારાષ્ટ્ર સર્વોચ્ચ યોગદાન આપે તે માટે મહાયુતિને સૌથી વધુ વોટથી જીતડાવા આહવાન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંતર્ગત મુંબઈ મહાનગરના વિવિધ વિધાનસભા મત વિસ્તારમાં પ્રચાર કર્યો હતો. મુખ્યમંત્રીએ દહીસર, જાેગેશ્વરી વેસ્ટ, વર્સોવા,
અમદાવાદમાં રૂ. ૧૪૬ કરોડના ખર્ચે બનેલી હાઈટેક પોલીસ કમિશનરની ઓફિસ દેશભરમાં ક્યાંય પણ ઘોર બેદરકારીનો શિકાર બની છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ અમદાવાદમાં રૂ. ૧૪૬ કરોડના ખર્ચે બનેલી હાઈટેક પોલીસ કમિશનરની ઓફિસ દેશભરમાં ક્યાંય પણ ઘોર બેદરકારીનો શિકાર બની છે. જણાવીએ કે, દોઢ મહિના પહેલા જ ખુલેલી આ ઓફિસ પાસે ફાયર ર્દ્ગંઝ્ર ન હોવાનું […]
અમદાવાદના બોપલમાં ગરોડિયા ગામમાં ર્નિજન જગ્યાએથી ૬૫ વર્ષીય દ્ગઇૈં જમીન દલાલની લાશ મળી આવી હતી, જેમાં બોપલ પોલીસે આરોપી ઈન્દ્રજીત વાઘેલાની ધરપકડ કરી છે, હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમદાવાદના બોપલમાં ગરોડિયા ગામમાં ર્નિજન જગ્યાએથી ૬૫ વર્ષીય દ્ગઇૈં જમીન દલાલની લાશ મળી આવી હતી, જેમાં બોપલ પોલીસે આરોપી ઈન્દ્રજીત વાઘેલાની ધરપકડ કરી છે, […]
મોરબી ઝુલા પુલની ઘટનાના આરોપી જયસુખ પટેલની મોદક તુલા થતાં મોરબીના લોકોમાં રોષનું વાતાવરણ ફેલાઈ ગયું છે. મોરબીમાં ગઈકાલે કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન આરોપી જયસુખ પટેલના સન્માનને લઈને વિવિધ ચર્ચાઓ થતા વિવાદ સર્જાયો છે. મોરબી ઝુલા પુલની ઘટનાના આરોપી જયસુખ પટેલની મોદક તુલા થતાં મોરબીના લોકોમાં રોષનું વાતાવરણ ફેલાઈ ગયું છે. […]
સોનાના વેપારી દ્રારા પોલીસને હાથો બનાવવામાં આવી અને પિતા-પુત્ર પાસે ૩૦ લાખનું સોનું છે તેમ કહી પોલીસે તેમને ઉઠાવી માર મારવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર કેસમાં પિતાને આઘાત લાગતા તેમણે સ્યુસાઈડ કરી લીધુ છે રાજકોટમાં પોલીસ ફરી બદનામ થઈ હોય તેવી ઘટના સામે આવી છે. લીંબડીમાં સોનાના વેપારીના આપઘાતની ઘટનામાં મૃતકના પુત્ર અને ભાઈએ […]
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અમદાવાદથી કડીના વાઘોડિયા સુધીના ૫૦ કિમીના વિસ્તારમાં આયોજિત કેમ્પમાં ૮ લોકોએ એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા બાદ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકોને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. ખ્યાતિ હવે ઁસ્ત્નછરૂ યોજના દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત કરવા માટે કુખ્યાત છે. ખ્યાતી હોસ્પિટલે ખાસ કરીને ઉત્તર ગુજરાતના અમદાવાદ અને આસપાસના વિસ્તારોને ટાર્ગેટ કરીને કૌભાંડ
Recent Comments