fbpx
Home Archive by category ગુજરાત (Page 6)
ગુજરાત

સામાજિક સંવાદિતા વચ્ચે સમસ્ત ભુરખીયા ગામ પરિવાર સુરત ખાતે બીજા સ્નેહમિલન યોજાયું

સુરત ખાતે સામાજિક સંવાદિતા વચ્ચે ભુરખીયા દાદા ની આશ્રિમ કૃપાથી અને વડીલોના આશીર્વાદથી તેમજ યુવાનો અને દાતાશ્રીઓના સહયોગથી સમસ્ત ભુરખીયા ગામ પરિવાર સુરત નુ બીજા સ્નેહમિલન નું ખૂબ સુંદર આયોજન થયુ હતુ જેમાં રાષ્ટ્રગાન હનુમાન ચાલીસા પાઠ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી તેમજ બાળ વકતા ચાર્મી ગુણ ઉપસ્થિત
ગુજરાત

પાટણના ચાણસ્મા-હારીજ રોડ પર ગમખ્વાર અકસ્માતટ્રેલર અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બે યુવકોના મોત

પાટણમાં એક ગમખ્વાર અસકમત સર્જાયો હતો જેમાં ચાણસ્મા-હારીજ રોડ પર ટ્રેલર અને બાઈકની અથડામણમાં બે લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માત સર્જી ટ્રેલર ફરાર થઈ ગયો હતો, ત્યાં હાજર લોકો દ્વારા તાત્કાલિક પોલીસ અને મેડિકલ જરૂર માટે ૧૦૮ ને પણ ઘટનાસ્થળ પર બોલાવવામાં આવી હતી. પાટણના ચાણસ્મા-હારીજ રોડ પર ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો […]
ગુજરાત

સસરાએ છરીના ઘા મારી જમાઈને મોતને ઘાટ ઉતારી દીધો

અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં એક મોટી આઘાતજનક ઘટના બનવા પામી હતી જેમાં સસરાએ છરીના ઘા મારી જમાઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. શહેરકોટડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધીને આરોપી સસરાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતક જીતેન્દ્ર ઉર્ફે જીગાએ ૭ વર્ષ પહેલાં જયા ડોડીયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમની દોઢ વર્ષની […]
ગુજરાત

મહુડી જૈન તીર્થના ટ્રસ્ટીઓ દ્વારા મંદિરનું ૧૩૦ કિલો સોનું ગાયબ કર્યાના આરોપ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી

ગાંધીનગર માં આવેલ વિશ્વ પ્રખ્યાત ધામિર્ક સ્થળ એવા મહુડી જૈન તીર્થ ટ્રસ્ટીઓ ના લીધે વિવાદોમાં ઘેરાઈ ગયું છે. મંદિરમાંથી ૧૩૦ કિલો સોનું ગાયબ થઈ જતાં વિવાદ સર્જાયો છે, આ ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી અને આ અરજીમાં ૧૩૦ કિલો સોનું ગાયબ થઈ જવાનો આરોપ લગાવતા ભારે વિવાદ થયો છે. ૧૦૦ વર્ષથી પ્રાચીન […]
ગુજરાત

પીળા ચણાની ખરીદીમાં ભાવ વધતા ખેડૂતો માટે ખુશીનો માહોલ

રાજકોટ માર્કેટ યાર્ડમાં દરરોજ જણસીની મોટાપાયે આવક થતી જોવા મળતી હોય છે. માર્કેટ યાર્ડમાં અત્યારે લસણ, ડુંગળી, કપાસ અને પીળા ચણા સહિતના પાકની આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે. અને તેમને સારા ભાવ મળતા હોય છે. યાર્ડમાં પીળા ચણાની […]
ગુજરાત

વરસાદી કાંસની સફાઈ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મુંબઈથી મંગાવવા આવ્યું ખાસ મશીન

વિવિધ કાંસ ની સાફ સફાઈ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહારાષ્ટ્રના મુંબઈ થી એક ખાસ આધુનિક મશીન મંગાવવામાં આવ્યુ છે. શહેરમાં વિવિધ જગ્યાઓ પર રૂપારે તથા કાંસની કામગીરી કરવામાં આવી રહી હતી જેને લઈને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ડભોઇ રોડ પર આવેલ મહાનગર પાસે કાંસની વિઝીટ ખાતે પહોંચ્યા હતા જ્યારે વડોદરા શહેરમાં એવી ઘણી […]
ગુજરાત

બનાસકાંઠામાં એટીએમ કાર્ડને બદલીને છેતરપીંડી કરતા આરોપીને પકડવામાં પોલીસને મળી સફળતા

ગુજરાતના બનાસકાંઠામાંથી એટીએમ કાર્ડબદલીને છેતરપિંડી આચરનારો આરોપી ઝડપાયો હતો. વડગામ પોલીસે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા આરોપીને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી લોકો પાસેથી એટીએમમાં મદદ કરવાના બહાને કાર્ડને બદલી દેતો હતો અને તે કાર્ડ દ્વારા તેમના પૈસા ઉપાડી લેતો હતો. પોલીસે આ દરમિયાન તપાસ હાથ ધરી હતી અને એ તપાસમાં કારના નંબરના આધારે […]
ગુજરાત

કોંગ્રેસ નેતાનો લોકસભા ચુંટણી બાબતે મોટો દાવોઅમે ગુજરાતમાં ૧૦ થી વધુ બેઠકો જીતવાની અપેક્ષા રાખી રહ્યાં છીએઃ મુકુલ વાસનિક

લોકસભા ચુંટણી માં ભાજપ દ્વારા ૨૫માંથી ૨૫ બેઠકો જીતી લેવામાં આવશે તેવા સર્વે અને આગાહીઓ જોવા મળી રહી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાવનગરમાં ૪ બેઠકો જીતવાના કરેલા દાવા વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ પહોંચ્યા હતા અને તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી આ લોકસભા ચુંટણીમાં […]
ગુજરાત

લો બોલો, આટલી મોટી ભૂલ..??વડોદરામાં AMGVCLદ્વારા બીલ રીડીંગ માં ભૂલ, ભાડાના મકાનમાં ૯ લાખનું બીલનો મેસેજ

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી અનેક શહેરોમાં સ્માર્ટ મીટર નાંખવામાં આવી રહ્યા છે તો કેટલીક જગ્યાએ આનો વિરોધ પણ થઇ રહ્યો છે તો કેટલાક લોકો આ ર્નિણયને સારો ગણાવી રહ્યા છે. ત્યારે હવે વડોદરામાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ભાડાના મકાનમાં રહેતા વ્યક્તિને નવ લાખ રૂપિયાનું બિલ ભરવાનું છે તેવો મેસેજ મોકલવામાં આવ્યો હતો જોકે, આ વ્યકતિનો […]
ગુજરાત

હાય રે ગરમી..!! અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને કંડલામાં ગરમીએ ભુક્કા કાઢી નાખ્યા

હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના ૧૩ જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં આકાશમાંથી જાણે અગનવર્ષા વરસી રહી છે. ગઈકાલે ૫ શહેરોનું તાપમાન ૪૪ ડિગ્રીને પાર ગયું હતું, જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને કંડલામાં તો ગરમીએ ભુક્કા કાઢી નાખ્યા હતા, ૪૫.૪ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર હોટેસ્ટ સિટી રહ્યું હતું, આ બાજુ હવામાન વિભાગે ફરી ધગધગતી […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/