Home Archive by category ગુજરાત (Page 50)

ગુજરાત

ગુજરાત
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદના ડેપ્યુટી કમિશનર શ્રી ધર્મેન્દ્ર પાટલેએ જણાવ્યું હતું કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદના નેજા હેઠળ અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ સ્થળોએ યોજાઈ રહેલી ચેસ સ્પર્ધામાં ખેલાડીઓ ટોચના સ્થાન માટે સ્પર્ધા કરી રહ્યા છે, અને દરેક રાઉન્ડના અંતે દરેક શ્રેણીમાં અપસેટ જોવા મળી રહ્યા છે. તેમણે Continue Reading
ગુજરાત
ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ દ્વારા ઈન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ હેઠળ જાફરાબાદ ખાતે પારેખ અને મહેતા હાઇસ્કુલ કેમ્પસમાં મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન હાથ ધરાયું છે.  આ ત્રણ દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન રાજુલા- જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે નગરપાલિકા તેમજ તાલુકાના Continue Reading
ગુજરાત
ભારત સરકારના “સ્વચ્છ ભારત મિશન” હેઠળ, પોસ્ટ વિભાગે 17 સપ્ટેમ્બરના રોજ “સ્વચ્છતા હી સેવા” 2025 અભિયાન શરૂ કર્યું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પ્રાદેશિક   કાર્યાલય ખાતે “મેઘદૂતમ” હોલમાં પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને “સ્વચ્છતા Continue Reading
ગુજરાત
અમદાવાદના મણીનગરની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના ગંભીર કેસ બાદ ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત મહત્વનું અને પ્રગતિશીલ સૂચન કર્યું છે. શાળાને મળેલી નોટિસ મામલે હાઈકોર્ટમાં  થયેલી અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં મૃત વિદ્યાર્થીની સ્મૃતિમાં શાળાને હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે શાળાને 10 ટકા જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ સામાન્ય ફીમાં આપવા આદેશ કર્યો છે. સાથે Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પને સાકાર કરવા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ ૭૫ સ્થળોએ મેદસ્વિતા નિવારણ ‘યોગ કેમ્પ’નો આજે ગાંધીનગર ખાતેથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભવ્ય શુભારંભ કરાવ્યો હતો. રાજ્યવ્યાપી યોગ કેમ્પનો શુભારંભ કરતાં યુવા સાંસ્કૃતિક, Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત “નમો અમૃત મહા આરોગ્ય શિબિર”ની મુલાકાત લઈને દિવ્યાંગોને સાધન સહાય કીટનું વિતરણ કર્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો હતો. શિબિરમાં વિવિધ પ્રકારના મેડિકલ હેલ્થ ચેક-અપ અને સારવારની Continue Reading
ગુજરાત
ભારતના ચૂંટણી પંચે EVM મતપત્રોને વધુ સારી વાંચી શકાય તે માટે તેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. પ્રથમ વખત, ઉમેદવારોના રંગીન ફોટોગ્રાફ્સ હવે EVM પર દેખાશે. સીરીયલ નંબરો પણ વધુ મુખ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવશે. આ માર્ગદર્શિકા બિહાર ચૂંટણીઓથી શરૂ થશે. આ પ્રયોગ હાલમાં બિહારમાં ચાલી રહ્યો છે, અને પછીથી અન્ય રાજ્યોમાં તેનો અમલ કરવામાં આવશે. […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પને સાકાર કરવા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ ૭૫ સ્થળોએ મેદસ્વિતા નિવારણ ‘યોગ કેમ્પ’નો આજે ગાંધીનગર ખાતેથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભવ્ય શુભારંભ કરાવ્યો હતો. રાજ્યવ્યાપી યોગ કેમ્પનો શુભારંભ કરતાં યુવા સાંસ્કૃતિક, Continue Reading
ગુજરાત
ખેડા જિલ્લાના માતરના નાની ભાગોળમાં ગરબાને લઈને લગાવેલા બોર્ડથી વિવાદ સર્જાયો છે. ધાર્મિક સ્થળ પાસે ‘ગરબા ગાવા અને વગાડવાની સખત મનાઈ’ હોવાનું બોર્ડ લગાવાતા વિવાદ ઊભો થયો છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે, ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.  આગામી 22 સપ્ટેમ્બર, 2025થી નવરાત્રિ શરુ થાય છે, ત્યારે શહેર અને […]Continue Reading
ગુજરાત
રાજ્યની અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ચૂંટણી માટેની પ્રક્રિયા 16 સપ્ટેમ્બર (ગઈ કાલ) થી શરૂ થઈ છે અને 11 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ વખતે પણ હરીફ પેનલ ઊભી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જેના કારણે બનાસ ડેરીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિવિધ પક્ષો અને સહકારી […]Continue Reading