દ્વારકાના જગત મંદિરની ધજાની છાયામાં અતિથિ ગૃહના પાછળના મેદાનમાં ગવાઈ રહેલી માનસ કૃષ્ણાવતાર રામકથા કૃષ્ણના સત્વ, તત્વ અને મહત્વના સંવાદથી પુર્ણ થઈ. પૂજ્ય મોરારિબાપુ એ આજના કથા ચિંતન અને મુખર કરતાં કહ્યું કે રામ, શિવ, કૃષ્ણ, ભવાની, વિષ્ણુ, સૂર્ય, ગણપતિ હનુમાનજી વગેરેને લાગુ પડે તેવો એક મંત્ર છે.’તમાદિ મધ્યાહન વિસહિનમ્…’ બુદ્ધ Continue Reading


















Recent Comments