Home Archive by category ગુજરાત (Page 51)

ગુજરાત

ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વ ઉમિયાધામમાં ૧૧૫૧ ધર્મસ્તંભ પર ૯ લાખ ઘનફૂટના કોંક્રિટ રાફ્ટના કાર્યારંભના સાક્ષી બન્યા હતા. તેમણે મા ઉમિયાના નવનિર્મિત મંદિર બાંધકામનું પણ આ વેળાએ નિરીક્ષણ કર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે,  ઐતિહાસિક મા ઉમિયાનું મંદિર 1551 ધર્મસ્તંભ ઉપર આકાર લઈ રહ્યું છે. તેનું રાફ્ટ કાસ્ટિંગ […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્રઢપણે માને છે કે, ભારતીય કારીગરોની કળા અને કૌશલ્ય ફક્ત આર્થિક કમાણીનું સાધન જ નહીં, પરંતુ આપણી સાંસ્કૃતિક ધરોહર અને આત્મનિર્ભરતાનાં પ્રતીક છે. દેશના આ જ પરંપરાગત કારીગરોને સક્ષમ બનાવવા અને તેમની કળાને વૈશ્વિક ઓળખ આપવાના ઉદ્દેશથી તેમણે વર્ષ 2023માં પોતાના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના જાહેર […]Continue Reading
ગુજરાત
‘કલાયમેટ ચેન્જ’ની વૈશ્વિક સમસ્યાના હકારાત્મક ઉકેલ માટે રાજ્યમાં જનભાગીદારીથી મહત્તમ વૃક્ષ ઉછેરવાની સાથે વિવિધ સ્વરૂપે ગ્રીન કવર- કવચ ઉભું કરવામાં આવ્યું છે. આ લક્ષ્યાંક સિદ્ધ કરવા વન વિભાગની સાથેસાથે વિવિધ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ- નાગરિકો સંયુક્ત ભાગીદારીથી કાર્ય કરી રહ્યા છે. આ સંયુક્ત પ્રયાસોના ભાગરૂપે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલ ‘એક પેડ મા કે Continue Reading
ગુજરાત
ગુરુ વંદનાના વિશેષ દિવસ એવા શિક્ષક દિન નિમિત્તે ગુજરાત પોલીસના ઇતિહાસને ઘડનાર એવા નિવૃત્ત DGP- ADGP પોલીસ અધિકારીશ્રીઓના સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજવાની પરંપરા ગત વર્ષથી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસે ફરી એકવાર પોતાની આગવી પરંપરા જાળવી રાખી આજે સેલ્યુટ અવર મેન્ટર્સ કાર્યક્રમનું આયોજન પોલીસ ભવન ખાતે […]Continue Reading
ગુજરાત
ગુજરાતની સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતને પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ઈ-શાસન પુરસ્કાર (National e-Governance Awards – NAeG) 2025 માટે પસંદ કરવામાં આવી છે. આ પુરસ્કાર, જે ગ્રામ્ય સ્તરે ડિજિટલ શાસનને પ્રોત્સાહન આપવા માટે પહેલીવાર આયોજિત થઈ રહ્યો છે, જે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ત્રિપુરા અને ઓડિશાની અન્ય પંચાયતોને પણ આપવામાં આવશે. એવોર્ડ વિતરણ સમારોહ Continue Reading
ગુજરાત
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એન્ડ સ્માર્ટ પોલીસિંગે ગોવા પોલીસના સહયોગથી જમ્મુ અને કાશ્મીર, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી, આંદામાન અને નિકોબાર, લક્ષદ્વીપ અને ગોવાના પોલીસ અધિકારીઓ માટે પ્રવાસન પોલીસિંગ પરના અગ્રણી પાંચ-દિવસીય રહેણાંક તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રવાસન પોલીસિંગ પહેલ હેઠળ આયોજિત આ Continue Reading
ગુજરાત
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ની વર્તણૂકીય વિજ્ઞાન અને ફોરેન્સિક તપાસ શાળા (SBSFI) એ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ૨૦૨૫ ની યાદમાં એક વ્યાપક, મહિના-લાંબો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. જાગૃતિ લાવવા, સમર્થન પૂરું પાડવા અને ઉપચારાત્મક હસ્તક્ષેપો પ્રદાન કરવા માટે રચાયેલ આ પહેલ, સમુદાયમાં ગંભીર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને આત્મહત્યા નિવારણ વ્યૂહરચનાઓને સંબોધિત કરે છે. Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂતે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં યોગ બોર્ડ દ્વારા ‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’નું આયોજન કરવામાં આવશે, જે ત્રણ તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કો તા.૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર ૨૦૨૫, બીજો તબક્કો તા.૦૧થી ૩૧ નવેમ્બર અને ત્રીજો તબક્કો તા. ૦૧થી ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધી યોજાશે. આ […]Continue Reading
ગુજરાત
શહેરમાં એક મોટી જાનહાની ટળી હતી જેમાં જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી ગીતા લોજ બિલ્ડિંગનો એક જર્જરિત ભાગ અચાનક ધરાશાયી થતાં આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના મામલે મળી માહિતી અનુસાર, બીજા માળે બિલ્ડિંગનો કેટલોક હિસ્સો એકાએક નીચે પડ્યો હતો. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર […]Continue Reading
ગુજરાત
ગુજરાતના પોલીસ સ્ટેશનોના રેન્કિંગ માટેની પદ્ધતિમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ માત્ર ગુનાના આંકડા (ક્રાઈમ સ્ટેટેસ્ટિક્સ) પર આધારિત થતું રેન્કિંગ હવે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની સૂચનાથી સિટીઝન સેન્ટ્રીક (નાગરિક-કેન્દ્રિત) કામગીરી અને સુવિધાઓ પર આધારિત રહેશે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર DG-IG Continue Reading