Home Archive by category ગુજરાત (Page 52)

ગુજરાત

ગુજરાત
સુરત ના પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા ના નિવાસે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પધરામણી થતા ઉષ્મા ભર્યો સત્કાર                            સુરત પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા ના નિવાસ સ્થાને ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી સહિત ના મહાનુભવો ની પધરામણી થતા સમગ્ર  તબીબ ડો પ્રફુલભાઈ શિરોયા Continue Reading
ગુજરાત
વેરાવળ શહેર માં રેવન્યુ,ઈન્કમટેક્ષ,જીએસટી ના સલાહકાર તરીકે કામકરતા નવ યુવાન કકકડ પરીવાર દંપતી ની રાજેન્દ્ર ભુવન રોડ ઉપરઅતિ આધુનીક ઓફીસ માં નવ પ્રસ્થાન કરી રહેલ છે ત્યારે ઉદધાટકદીકરીઓતેમજ દીપ પ્રાટગ્ય માતા તેમજ પરીવારજનોના હસ્તે કરાશે.વેરાવળ શહેરમાં ધમધમતા રાજેન્દ્ ભવન રોડ ઉપરનગરપાલિકા પાસે માધવ દીપકભાઈ કકકડ, હીનાબેન માધવભાઈકકકડ ની અતિઆધુનીક ઓફીસ માં નવ પ્રસ્થાન Continue Reading
ગુજરાત
વડોદરા :આજના સમયની દોડધામભરી અને સ્વાર્થથી ભરેલી દુનિયામાં જ્યાં ઘણી વખત માનવતા ખૂણે ધકેલાઈ જાય છે, ત્યાં કેટલીક મુલાકાતો એવી હોય છે જે સમાજને ફરીથી સંવેદનશીલ બનાવે છે. આવી જ એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી મુલાકાત આજરોજ શનિવાર, તારીખ 31 જાન્યુઆરી 2026ના રોજ વડોદરામાં આવેલી દિવ્યાંગ બાળકોની સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે યોજાઈ હતી. પરમ પૂજ્ય શ્રી […]Continue Reading
ગુજરાત
સુરત ના શિક્ષક શ્રી રમણી રંજન સાહેબ  ઇનોવેશન શીર્ષક પ્રવૃતિ મય આનંદ દાયી શિક્ષણ વિષય રજૂ કર્યો જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત, જીલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરત આયોજીત જિલ્લા કક્ષાએ 11મો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2026 તારીખ 29,30 જાન્યુઆરીના રોજ બે દિવસ સુધી યોજવામાં આવેલા હતા. જેમાં સુરત જિલ્લાના તમામ તાલુકા અને URC માંથી કુલ ૫૦ નવતર પ્રયોગ […]Continue Reading
ગુજરાત
સુરત સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં સ્વૈચ્છિક દેહદાન, અંગદાન જાગૃતિ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક,ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાન્ચ, લાયન્સ ક્લબ સુરત ઈસ્ટ દ્વારા છેલ્લા ૩૮ વર્ષથી દેહદાન, અંગદાન જાગૃતિ ના ગુજરાતમાં પ્રયત્ન થઈ રહ્યા છે. જેની જાગૃતિથી લોકો સ્વૈચ્છિક રીતે દેહદાન અંગદાન માટે સંકલ્પ પત્ર ભરી રહ્યા છે. સાવરકુંડલા તાલુકા ના હીપાવડલી જી–અમરોલી ના વતની હાલ સુરત Continue Reading
ગુજરાત
·                    ગુજરાતની અસ્મિતા સમાન પદ્મશ્રી એવાર્ડ  વિજેતા શ્રી શાહબુદ્દીન રાઠોડ અને પદ્મશ્રી નોમિનેટ શ્રી હાજી રમકડાંનું નામ કમી કરવા ભાજપવાળા ને ચૂંટણી પંચ ભેગા મળી ફોર્મ ૭ ની કાર્યવાહી કરે એ ગુજરાતની અસ્મિતાનું અપમાન છે:અમિત ચાવડા Continue Reading
ગુજરાત
સોમનાથ વેરાવળ સદભાવના ગ્રાઉન્ડ ખાતે દેશ ના ૧૬ રાજ્યો ના ખેલાડી ઓ વચ્ચે SGFI (સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) રાષ્ટ્રીયકક્ષાની હેન્ડબોલ સ્પર્ધા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ ટોચ ઉછાળી પ્રારંભ કરાવ્યો સમગ્ર ભારત માં તીરંદાજી ક્ષેત્ર અવવલ ગુજરાત સરકાર ના રમત ગમત વિભાગ માંથી નિલેશ ભીલ ની પ્રેરક ઉપસ્થિતિ માં રાષ્ટ્રીય કક્ષા હેન્ડબોલ સ્પર્ધા નો રંગારંગ […]Continue Reading
ગુજરાત
સુરેન્દ્રનગર થાનગઢ ખાતે ધર્મસત્તાની ગર્જના સાથે ચતુર્થ ધર્મસત્તા દિવસ ની ભવ્ય ઉજવણી દેશ–વિદેશના સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમને અપાવ્યો વૈશ્વિક ગૌરવ ગુરુ વંદના મંચ તથા જોગ ધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ ચતુર્થ ધર્મસત્તા દિવસોની ઉજવણી અત્યંત ભવ્ય, શિસ્તબદ્ધ અને આધ્યાત્મિક વાતાવરણમાં યોજાઈ. કાર્યક્રમમાં દેશ ઉપરાંત વિદેશમાંથી પધારેલા સંતો, મહંતો અને Continue Reading
ગુજરાત
સુરત ગુજરાત રેડક્રોસ સોસાયટી સ્ટેટ બ્રાન્ચ સુરત રેડકૉસ ના સયુંકત ઉપક્રમે ગુજરાત મા નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન (બુલેટ ટ્રેન) ના સીએસઆર સૌજન્ય થી ૨૫૦૦ જેટલા બહેનો માટે ફ્રી સ્તન કેન્સર, ગર્ભાશય ના કેન્સર માટે ટેસ્ટ વિના મૂલ્યે કરાયા સુરત માં કેમ્પના ઉદ્ઘાટક તરીકે રાજયોગીની બ્રહ્માકુમારીઝ પૂજ્ય તૃપ્તીદીદી સુરત ના પુર્વ મેયર શ્રીમતિ અશ્મીતાબેન શિરોયા કમાન્ડન્ટ ડો […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર આજરોજ ગાંધીનગર ખાતે ગુજરાત સરકારશ્રીના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા અને અનેક ધારાસભ્યો તેમજ વન અને પર્યાવરણ વિભાગના અનેક અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં સન્માન સમારોહનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું…. કલાપી નગર લાઠી ખાતે વર્ષ:2022 માં પ્રખર રામાયણી પૂજ્ય શ્રી મોરારીબાપુની રામકથા, માનસ -શંકરનું આયોજન લાઠીના લબ્ધપ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ Continue Reading