Home Archive by category ગુજરાત (Page 6)

ગુજરાત

ગુજરાત
મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકામાં રાજકીય ગરમાવો ચરમ પર પહોંચ્યો છે. અહીંના ભાજપના 11 સભ્યોએ પાલિકાના પ્રમુખ કિર્તી પટેલ વિરુદ્ધ ભારે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદનું મુખ્ય કારણ છે નગરપાલિકાના સ્વિમિંગ પુલની કામગીરી માટે ₹40,69,057/-ની ચુકવણી કરવામાં આવી હોવાનો મામલો. સભ્યોનો દાવો છે કે પુલ માટે ₹1.50 કરોડના ખર્ચનો અંદાજ […]Continue Reading
ગુજરાત
રાજ્ય સરકાર કમોસમી માવઠાને કારણે ખેડૂતોને થયેલ નુકસાનને લઈને તાત્કાલિક એક્શન માં આવી છે. મુખ્યમંત્રી CM ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વિવિધ મંત્રીઓને પ્રભારી જિલ્લાઓ ફાળવવાની ઉચ્ચસ્તરીય બેઠક યોજી. આ બેઠક દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન અંગેની વિગતો અને સમયસર પગલાં માટેની ચર્ચા કરવામાં આવી. બેઠકમાં હર્ષભાઈ સંઘવી અને જીતુભાઈ વાઘાણી વર્ચ્યુઅલી જોડાયા અને Continue Reading
ગુજરાત
ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે ખેડૂત સંવર્ધન અને પાક નુકસાની મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. આ બેઠકમાં વિવિધ જિલ્લા અને વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાનની વિગતો પર ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રી દ્વારા જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. Continue Reading
ગુજરાત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની દિશા અને ઝડપમાં અચાનક ફેરફાર થતાં હવે તેનું ગતિપથ બદલાઈ ગયું છે. તાજા હવામાન વિભાગના અંદાજ મુજબ, આ વાવાઝોડું હવે 2 નવેમ્બરની રાત્રે પોરબંદર અને માંગરોળના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ આ વાવાઝોડું 3 નવેમ્બરે દ્વારકા અને નલિયા વચ્ચે દસ્તક આપવાનું હતું, પરંતુ ઝડપમાં વધારો થતાં તે […]Continue Reading
ગુજરાત
અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસે લાંબા સમયથી ફરાર ચાલી રહેલા એક આરોપીને પકડીને મોટી સફળતા મેળવી છે. પોલીસે રાયોટીંગના ગુનામાં 21 વર્ષથી ફરાર આરોપી મહેશ લક્ષ્મણ વસાવાની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ચાવડાએ અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવીને પોલીસ સ્ટેશન વિસ્તારના નાસતા ફરતા Continue Reading
ગુજરાત
ભરૂચ જિલ્લા એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે 20 વર્ષથી ફરાર એક આરોપીને મહારાષ્ટ્રના નાગપુર શહેરમાંથી પકડી પાડવામાં સફળતા મેળવી છે. છેતરપિંડીના ગંભીર ગુનામાં સંડોવાયેલો આ આરોપી વર્ષોથી પોલીસને ચકમો આપીને અલગ-અલગ સ્થળોએ રહેતો હતો. માહિતી મુજબ, ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં આરોપી ગીરીશ રાધેશ્યામ સહાની (રહે. 207–208, કલાર્ક ટાઉન, Continue Reading
ગુજરાત
વડોદરામાં નકલી પોલીસ બનીને વેપારીઓ પાસેથી હપ્તા ઉઘરાવતો એક વોચમેન પોલીસના જ જાળમાં ફસાયો છે. શહેરના મકરપુરા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ પોલીસ તરીકે ખોટો રોફ જમાવતા લોકો અંગે ચકચાર મચાવી દીધી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. માહિતી મુજબ, આરોપી નાના પરમાર નામનો વ્યક્તિ વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહે છે અને એક […]Continue Reading
ગુજરાત
દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને અને ફૂલો અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી.દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને અને ફૂલો અર્પણ કરીને તેમને Continue Reading
ગુજરાત
આ વર્ષની ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પરેડનું સૌથી મોટું અને મુખ્ય આકર્ષણ ‘મહિલા શક્તિ’ રહી. પરેડમાં ભાગ લેનાર તમામ ટુકડીઓનું નેતૃત્વ મહિલા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જે નારી ગૌરવ અને સશક્તિકરણનું પ્રતીક છે.PM નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ આપેલા સંબોધનમાં રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદના મુદ્દે આક્રમક વલણ Continue Reading
ગુજરાત
આ તમામ શૌર્યચક્ર વિજેતાઓએ દેશની એકતા અને અખંડિતતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં નિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ્રની એકતા માટેના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો.ગુજરાતના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે, ‘ઓપરેશન સિન્દૂર’ દરમિયાન સાહસ અને બહાદુરીથી શ્રેષ્ઠ કામગીરી કરનાર 21 શૌર્યચક્ર વિજેતા અધિકારીઓ અને Continue Reading