રાજ્યના નાગરિકોને વધુ સુવિધા-સુશાસનની અનુભૂતિ કરાવવા સરકારી તથા અર્ધસરકારી કચેરીઓને આધુનિક, સુવ્યવસ્થિત અને નાગરિક કેન્દ્રિત બનાવવા માટે ગુજરાત રૂરલ ઈન્ડસ્ટ્રિઝ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ એટલે કે ગ્રીમકો સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. ગ્રીમકોએ વર્ષ ૨૦૨૩-૨૪થી ૨૦૨૫-૨૬ એમ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યની વિવિધ સરકારી કચેરીઓમાં કુલ રૂ. ૫૪.૯૭ કરોડના ખર્ચે ઈન્ટીરિયર ડિઝાઈનિંગના Continue Reading

















Recent Comments