ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સાંઘાણીએ કહ્યું હતું કે, ખેડૂતોનો તૈયાર માલ પલળી ગયો છે.સરકારે નુકસાનીનો સર્વે કરી રિપોર્ટ બનાવવો જોઇએ.સરકારે સર્વેના આદેશ આપ્યા છે.ખેડૂતોને ઝડપથી સહાય કરાશે તેવી આશા છે.સરકાર દ્વારા આવતીકાલથી ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા ચારેક દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મગફળીનો પાક પલળી ગયો છે. […]Continue Reading




















Recent Comments