સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરની આત્મહત્યાની દુઃખદ ઘટનાને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાની ગંભીરતા જોઈને તેમણે તાત્કાલિક ધોરણે પેનલ તેમજ ફોરેન્સિક પીએમ (PM) કરાવવાના આદેશો જારી કર્યા હતા. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચના બાદ રચાયેલી વિશેષ તપાસ કમિટીએ રાત-દિવસ એક કરીને માત્ર ૨૪ કલાકમાં Continue Reading

















Recent Comments