Home Archive by category ગુજરાત (Page 8)

ગુજરાત

ગુજરાત
સુરત પોલીસને મોટી સફળતા મળી છે જેમાં, સરથાણા વિસ્તારમાં નકલી સોનાના દાગીના બનાવતી ગેંગ ઝડપાઈ છે. જે અસલી સોનાના હોલમાર્કા સાથે ભેળસેળયુક્ત નકલી સોનાના દાગીના વેચતા હતા. આ મામલે પોલીસે 12 શખસોની ધરપકડ કરી છે. પોલીસે ચેન, હોલમાર્કનો સિક્કો, ચેન બનાવવાનું મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સોનાનાં આકર્ષણ સામે લોકો આંધળા બનીને ઘરેણાંની ખરીદી […]Continue Reading
ગુજરાત
સોશિયલ મીડિયા સામાજિક અવરોધો ઘટાડે છે તેમજ તે ઓળખના આધારે નહીં પરંતુ, માનવીય મૂલ્યોના બળ આધારે લોકો સાથે જોડે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ છેલ્લાં દાયકામાં દેશમાં ડિજિટલ ક્ષેત્રે આમૂલ પરિવર્તન જોવા મળ્યું છે, આજે ખૂબ ઓછી કિંમતે ઉપલબ્ધ ઈન્ટરનેટ ડેટા પ્લાનના કારણે સ્માર્ટફોન્સના વપરાશકર્તાઓ મોટાપાયે વધ્યા છે. ખાસ કરીને જાહેર સેવામાં સોશિયલ મીડિયા […]Continue Reading
ગુજરાત
સુરતના કતારગામ ડભોલી વિસ્તારોમાં આવેલા ધ ડોટબોલ ક્રિકેટ બોક્સ ખાતે કેટલાક યુવકો ક્રિકેટ રમવા ગયા હતા ત્યારે અચાનક બોક્સ ક્રિકેટનો શેડ ધરાશાયી થવાની ઘટના બની હતી જેના કારણે અફરાતફરી મચી જવા પામી હતી. કતારગામ ડભોલીમાં ધ ડોટબોલ ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ રમવા માટે ગયા હતા. જ્યારે બપોરના સમયે યુવાન રમી રહ્યા હતા, ત્યારે ભારે પવનના કારણે ક્રિકેટ […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ખાવડા પાસે આકાર લઈ રહેલા સૌથી મોટા હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી (આર.ઈ.) પાર્કની મુલાકાત લઈ વિવિધ કંપનીઓના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.આ તકે મુખ્યમંત્રીશ્રીએ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખાતેથી સોલાર અને પવન ઉર્જાનાં ગ્રીનગ્રોથની ઝલક ઝીલી અધિકારીઓ સાથે પ્રગતિ હેઠળના કામની સમીક્ષા કરી હતી અને ગ્રીનઉર્જાનાં વિઝન અંગે માર્ગદર્શન આપ્યુ હતું. Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી સોમવાર તા. ૩૦ જૂન, ૨૦૨૫ના રોજ યોજાશે.સમગ્ર રાજ્યમાં આગામી ગુરુવાર તા. ૨૬ થી શનિવાર ૨૮ જૂન દરમિયાન ના શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ને અનુલક્ષીને જૂન મહિનાનો રાજ્ય સ્વાગત આગામી તારીખ ૩૦ જૂન, સામવારે યોજાશે, તેની સૌ Continue Reading
ગુજરાત
ગુજરાતની મુલાકાતે પધારેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે પોતાના લોકસભા વિસ્તારના નાગરિકોને વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ સાણંદ અને બાવળા તાલુકામાં કુલ ચાર મુખ્ય કાર્યક્રમોમાં સહભાગી થઈ મતવિસ્તારની વિકાસ યાત્રાને વેગ આપ્યો હતો.શ્રી અમિતભાઈ શાહે બાવળા તાલુકાના આદરોડા ખાતે મોડલ કો-ઓપરેટીવ વિલેજ અંતર્ગત અદરોડા સેવા સહકારી Continue Reading
ગુજરાત
આગામી ૭૨ કલાક માટે હવામાન વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લાઓ માટે અતિ ભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે.કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરુચ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.આ […]Continue Reading
ગુજરાત
શુક્રવારે (૨૭મી જૂન) ના રોજ મહેસાણા દૂધ સાગર ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી જે બાદ, ચેરમેન અશોક ચૌધરીએ આવેશમાં આવીને યોગેશ પટેલને લાફો માર્યો હતો તે પછી શનિવારે વાઇસ ચેરમેન યોગેશ પટેલે એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો કે દૂધ સાગર ડેરીમાં મોટા […]Continue Reading
ગુજરાત
સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી મુખ્યમંત્રીશ્રીએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યોમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રતિવર્ષ મુખ્યમંત્રીશ્રી ભગવાનના રથની Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ૧૪૮મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ. ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું.તેમણે સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચીને બપોરે વિડિયો વોલ Continue Reading