Home Archive by category ગુજરાત (Page 9)

ગુજરાત

ગુજરાત
ભુજની જથ્થાબંધ બજારમાં લાભ પાંચમનાં દિવસે કાંટા પૂજન સાથે વેપારીઓએ વેપારનાં શ્રાીગણેશ કર્યા હતાં.આ પૂર્વે ભૂજંગદેવની પૂજા, અર્ચના,આરતી કરવામાં આવી હતી. બાદમાં મૂહૂર્તનાં સોદા કરવામાં આવ્યા હતાં.ભુજની જથ્થાબંધ બજારમાં લાભ પાંચમનાં દિવસે કાંટા પૂજન સાથે વેપારીઓએ વેપારનાં શ્રાીગણેશ કર્યા હતાં.આ પૂર્વે ભૂજંગદેવની પૂજા, અર્ચના,આરતી કરવામાં આવી હતી. બાદમાં મૂહૂર્તનાં સોદા Continue Reading
ગુજરાત
સુરેન્દ્રનગર જિલ્લાના ગોમટા ગામે એક શુભ પ્રસંગના જમણવારમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. પ્રસાદમાં પીરસાયેલી છાશના કારણે 150થી વધુ લોકોની તબિયત લથડી હતી. અસરગ્રસ્ત તમામને તાત્કાલિક સારવાર અર્થે લીંબડી અને વઢવાણની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ, આ ઘટનામાં નાના બાળકો, મહિલાઓ અને યુવકો સહિત મોટી સંખ્યામાં લોકો ઝાડા, ઉલટી અને પેટમાં દુઃખાવાની […]Continue Reading
ગુજરાત
અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે રવિવારે (26 ઓક્ટોબર) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત કુલ 72 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.50 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.ગુજરાત સ્ટેટ ઇમરજન્સી […]Continue Reading
ગુજરાત
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગે રાજ્યમાં 4 દિવસ ભારેથી અતિભારે કમોસમી વરસાદની આગાહી કરી છે. તેવામાં પંચમહાલ, છોટા ઉદેપુર, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ છે. પવન સાથે વરસાદી સ્થિતિના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના પગલે ગીર […]Continue Reading
ગુજરાત
આટલી મોટી સંખ્યામાં યાત્રિકોનું આગમન થયું હોવા છતાં, તંત્ર દ્વારા કરવામાં આવેલી ઉમદા વ્યવસ્થાના કારણે સમગ્ર યાત્રા ખૂબ જ સરળતાથી સંપન્ન થઈ હતી. વહીવટી તંત્ર અને દ્વારકા જિલ્લા પોલીસ વિભાગે સંયુક્તપણે ખૂબ જ સુંદર વ્યવસ્થા ગોઠવી હતી… દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતના પશ્ચિમ કિનારે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભક્તોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. માત્ર Continue Reading
ગુજરાત
રાજ્યના મહાનગરો પર પણ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 27 ઓક્ટોબરના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના મહાનગરો પર પણ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 27 ઓક્ટોબરના રોજ […]Continue Reading
ગુજરાત
અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિના કારણે હવામાન વિભાગે આગામી 6 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં શનિવારે (25 ઓક્ટોબર) 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.  દરિયો તોફાની બને તેવી શક્યતા છે, ત્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા પોર્ટ પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યું છે.  અરબી સમુદ્રમાં ડિપ્રેશન […]Continue Reading
ગુજરાત
ગીર જંગલમાં સિંહની પજવણી કરવાના ગંભીર મામલામાં વન વિભાગે કડક કાર્યવાહી કરી છે. જસાધાર રેન્જમાં સિંહને હેરાન કરતા વેરાવળના ત્રણ યુવાનોને બાબરીયા રેન્જના અધિકારીઓએ ઝડપી પાડ્યા હતા અને તેમને વધુ કાર્યવાહી માટે જસાધારના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને સોંપ્યા હતાગીર જંગલમાં સિંહની પજવણી કરવાના ગંભીર મામલામાં વન વિભાગે કડક કાર્યવાહી કરી છે. જસાધાર રેન્જમાં સિંહને હેરાન કરતા […]Continue Reading
ગુજરાત
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામ નજીક આજે એક દુઃખદ ઘટના બની હતી. અહીંના એક ખેતરમાં ઊભા શેરડીના પાકને ભીષણ આગ લાગી હતી. જેના કારણે આશરે 8 વીંઘા જેટલો ઉભો પાક આગની ઝપેટમાં આવી ગયો હતો.સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામ નજીક આજે એક દુઃખદ ઘટના બની હતી. અહીંના એક ખેતરમાં ઊભા શેરડીના પાકને ભીષણ […]Continue Reading