Home Archive by category રાષ્ટ્રીય

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
રામનગરી અયોધ્યામાં 9મો દીપોત્સવ ઉજવાઈ રહ્યો છે. સરયુ નદીના કિનારે આવેલા 56 ઘાટ પર 28 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા છે, જેમાં 26 લાખ 11 હજાર 101 દીવા પ્રગટાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ આ રેકોર્ડ નોંધવા માટે અયોધ્યામાં હાજર રહી. અગાઉ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે […]Continue Reading
રાષ્ટ્રીય
યુદ્ધવિરામ અંગે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયલી સેનાએ ગાઝા પર હુમલો કર્યો છે. રોઇટર્સે ઇઝરાયલી મીડિયાને ટાંકીને આ માહિતી આપી છે. ઇઝરાયલના મીડિયા અનુસાર, આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકાએ પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ પર ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયનો પર હુમલાનું આયોજન કરવાનો આરોપ લગાવ્યો છે. હમાસે આ આરોપોને ઇઝરાયલી […]Continue Reading
રાષ્ટ્રીય
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને પટનામાં જોરદાર ડ્રામા જોવા મળ્યો છે. RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નિવાસસ્થાનની બહાર મધુબન વિધાનસભા બેઠકના ટિકિટ દાવેદાર રહેલા મદન શાહ અચાનક પહોંચી જઈને જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. મદન શાહે આવેશમાં આવીને લાલુ-રાબડી આવાસના ગેટની સામે જ પોતાનો કુરતો ફાડી નાખવાની અને જમીન પર આડોટીને મોટેથી રડતા હોવાની વીડિયો […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશની રામનગરી અયોધ્યામાં ભવ્ય દીપોત્સવનો ભવ્ય કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. અયોધ્યામાં ભવ્ય દીપોત્સવના મુખ્ય કાર્યક્રમ પહેલાં જ રામનગરી ઝગમગી ઉઠવાની સાથે વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ ગયો છે. ત્યારે આ ભવ્યાતિભવ્ય ઉત્સવ વચ્ચે રાજકારણ શરૂ થઈ ગયું છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના દિવાળી-ક્રિસમસ અંગેના નિવેદન પર વિહિપ નેતા વિનોદ બંસલએ આકરો પ્રહાર કર્યો છે.અખિલેશ […]Continue Reading
રાષ્ટ્રીય
ફ્રાન્સના પાટનગર પેરિસના વિશ્વ પ્રસિદ્ધ લૂવ્ર મ્યુઝિયમમાં ચોરીના કારણે હડકંપ મચ્યો છે. મ્યુઝિયમ એક દિવસ માટે બંધ કરી દેવાયું છે, અહીં મોનાલિસા સહિત વિશ્વની અનેક પ્રતિષ્ઠિત ઐતિહાસિક કલાકૃતિઓ રાખવામાં આવી છે. જોકે હજુ સુધી મ્યુઝિયમ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. મીડિયા અહેવાલોમાં દાવો કરાઇ રહ્યો છે કે નેપોલિયનના કલેક્શનમાંથી ઘરેણાં ગાયબ થયા છે. જોકે, […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના કારણે માત્ર અમેરિકનો જ નહીં, અન્ય દેશોના નાગરિકો પણ રોષે ભરાયા છે. ટ્રમ્પે તાજેતરમાં જ એક AI વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ તાજ પહેરેલા અને ફાઈટર જેટમાંથી વિરોધીઓ પર મળ ફેંકતા જોવા મળ્યા છે. હવે આ વીડિયોના કારણે દેશભરમાં ભારે વિવાદ ઉભો થયો છે. એટલું જ નહીં ટ્રમ્પની નીતિઓનો […]Continue Reading
રાષ્ટ્રીય
રામનગરી અયોધ્યામાં રવિવારે (19 ઓક્ટોબર) ઐતિહાસિક દીપોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં એક નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. રામ કી પૈડી સહિત સરયૂ તટે બનેલા 56 ઘાટ પર 28 લાખથી વધુ દીવડા સજાવાયા છે. જેમાં 26 લાખ 11 હજાર 101 દીવડાઓ પ્રગટાવીને ઈતિહાસ રચવાનો લક્ષ્ય રખાયો છે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય સૈન્યશક્તિને લઈને આપણને ગર્વ થાય એવી જાહેરાત સામે આવી છે, અને તે એ કે, ભારતીય વાયુસેના (Indian Air Force – IAF) ને અમેરિકા (US Air Force) અને રશિયા (Russian Air Force)ની વાયુસેના પછી વિશ્વની ત્રીજા ક્રમની સૌથી શક્તિશાળી વાયુસેના તરીકેની માન્યતા મળી છે. આ રેંકિંગમાં ભારતે તેના પડોશી અને વૈશ્વિક પ્રતિસ્પર્ધી ચીન (People’s Liberation […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય ખાદ્ય સુરક્ષા મંડળ’ (FSSAI – Food Safety and Standards Authority of India) એ એક મહત્ત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે, જે ખાદ્ય અને પીણા બનાવતી કંપનીઓને ‘વિશ્વ આરોગ્ય સંગઠન’ (WHO) ના નિર્ધારિત ધોરણો પૂરા ન કરતા હોય એવા ઉત્પાદનો પર ‘ઓરલ રિહાઈડ્રેશન સૉલ્ટ’ (ORS)નું લેબલ લગાવવાથી રોકે છે. ભ્રામક જાહેરાતો દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાના આ […]Continue Reading
રાષ્ટ્રીય
બિહાર વિધાનસભાની ચૂંટણી અગાઉ વિપક્ષી દળોના મહાગઠબંધન (INDIA બ્લોક)ને એક મોટો ઝટકો લાગ્યો છે. ઝારખંડ મુક્તિ મોરચા (JMM), જે ઝારખંડમાં INDIA ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યું છે, તેણે બિહારમાં મહાગઠબંધનથી અલગ થઈને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.JMMના મહાસચિવ સુપ્રિયો ભટ્ટાચાર્યએ આ વાતની જાહેરાત કરતા જણાવ્યું કે, પક્ષ હવે બિહારની છ વિધાનસભા બેઠકો પર સ્વતંત્ર રીતે […]Continue Reading