fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 1233)
રાષ્ટ્રીય

ખેડૂતોના ભારત બંધમાં ઑટો-ટેક્સી યુનિયનનો પણ જાેડાશે

કૃષિ કાયદાના વિરોધમાં દેખાવો કરી રહેલા ખેડૂતોએ આવતી કાલે ૮મી ડિસેંબરે જાહેર કરેલા બંધમાં ઑટોરિક્શા અને ટેક્સી યુનિયનોએ પણ જાેડાવાની જાહેરાત કરી હતી.એક માત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા ભારતીય કિસાન સંઘે ભારત બંધમાં સહભાગી નહીં થવાનો ર્નિણય કર્યો હતો. એ સિવાય મોટા ભાગના રાજકીય પક્ષોએે
રાષ્ટ્રીય

વડાપ્રધાને આગ્રા મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું કોરોના વેક્સીન ટૂંક સમયમાં આવી જશે, પરંતુ સાવધાની હજુ પણ જરૂરીઃ મોદી

ખેડૂતો-યુવાનો અને માતા-બહેનોનો વિશ્વાસ દેખાઈ રહ્યો છે, મેટ્રો નેટવર્કના મામલે ભારત આર્ત્મનિભર બની રહ્યું છે, તાજમહેલ, આગ્રા ફોર્ટને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડથી જાેડાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં મેટ્રો માટે નિર્માણ કાર્યનો શુભારંભ કરાવ્યો. વડાપ્રધાને વચ્ર્યૂલ માધ્યમથી મેટ્રો રેલ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે ઉત્તર પ્રદેશની રાજ્યપાલ
રાષ્ટ્રીય

પાંચ આતંકીઓમાંથી ત્રણ કાશ્મીરી અને ૨ પંજાબ સાથે જાેડાયાદિલ્હીમાં પોલીસે એન્કાઉન્ટર બાદ ૫ સંદિગ્ધ આતંકીઓને ઝડપી પાડ્યા

હથિયાર અને ડૉક્યુમેન્ટ્‌સ જપ્ત, આપત્તિજનક સામગ્રી મળતા ખળભળાટ દિલ્હી પોલીસે ૫ શંકાસ્પદ આતંકવાદીને ઝડપી લીધા છે, જેમાંથી ૨ પંજાબના અને ૩ કાશ્મીરના છે. શકરપુર વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલાં એન્કાઉન્ટર પણ થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ કોઈ આંતકી સંગઠન સાથે જાેડાયેલા છે, પણ હાલ એની જાણ થઈ શકી નથી, પરંતુ આ […]
રાષ્ટ્રીય

કોંગ્રેસ,સપા,બસપા સહિતની રાજકીય પાર્ટીઓ સહિત ૧૦ ટ્રેડ યુનિયનોનું ખેડૂતોના ભારત બંધને સમર્થનકૃષિ કાયદા પરત ખેંચોઃ ખેડૂતોનું ભારત બંધ

દેશના અનેક રાજ્યોમાં બંધના મિશ્ર પ્રતિભાવો જાેવા મળે તેવી શકયતા, કોંગ્રેસ જિલ્લા મથકોએ દેખાવો કરશે, સરકાર કૃષિ કાયદા પાછા ખેંચવાના મૂડમાં નથી, કેજરીવાલે પણ બંધને સમર્થન જાહેર કર્યું કૃષિ કાનૂન વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ આવતીકાલે આપેલા ભારત બંધને કોંગ્રેસ, ડીએમકે, આપ, બસપા અને ટીઆરએસ દ્વારા પણ સમર્થન આપવાનું એલાન કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં […]
રાષ્ટ્રીય

દેશના ખૂણે-ખૂણે વેક્સિન પહોંચાડવા વાયુસેનાએ કમર કસી, ૧૦૦ એરક્રાફ્ટ તૈયાર

આવનારા દિવસોમાં ભારતમાં કોરોના સામે વેક્સિન આપવાના અભિયાનની શરુઆત થાય તેવા એંધાણ મળી રહ્યા છે ત્યારે દેશના ખૂણે ખૂણે વેક્સિન પહોંચાડવા માટે ભારતીય વાયુસેનાએ કમર કસી છે.મળતી વિગતો પ્રમાણે વાયુસેનાએ પોતાના ટ્રાન્સપોર્ટ પ્લેન અને હેલિકોપ્ટર સહિતના ૧૦૦ એરક્રાફ્ટ વેક્સિનનુ વિતરણ કરવા માટે તૈયાર કરી લીધા છે.એવુ મનાઈ રહ્યુ છે કે, દેશના અંતરિયાળ વિસ્તારોમાં વેક્સિન પહોંચાડવા […]
રાષ્ટ્રીય

એનસીપી નેતા શરદ પવારનું નિવેદનજલ્દી સમાધાન ન થયું તો દેશભરના કિસાન આંદોલનમાં બીજા રાજ્યોના ખેડૂતો સામેલ થશે

કેન્દ્ર સરકારની સાથે પાંચ રાઉન્ડની વાતચીત અસફળ રહ્યાં બાદ કિસાનોએ હવે ૮ ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. ઘણા રાજકીય પક્ષોએ તેનું સમર્થન કર્યું છે તો કોઈ નેતાઓએ કિસાન આંદોલનને લઈ ચિંતા વ્યક્ત કરી છે. એનસીપી અધ્યક્ષ શરદ પવારનું કહેવુ છે કે જાે જલદી સમાધાન ન થયું તો દેશભરના કિસાન પંજાબ-હરિયાણાના કિસાનોની સાથે આંદોલનમાં સામેલ […]
રાષ્ટ્રીય

શ્રીનગરમાં આતંકવાદીઓનો પોલીસ પાર્ટી પર ગોળીબાર, એક જવાન સહિત બેને ઈજા

રવિવારે શ્રીનગરના હવાલ વિસ્તારમાં આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં એક પોલીસ અને નાગરિક સહિત બે લોકોને ઈજા પહોંચી છે. પોલીસના જણાવ્યા મુજબ રવિવારે સવારે હવાલ ચોક વિસ્તારમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ ગોળીબાર કર્યો હતો.પોલીસ પાર્ટી પર કરવામાં આવેલા ગોળીબારમાં એક પોલીસ જવાન તેમજ એક નાગરિકને ઈજા પહોંચી છે. ઘાયલોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું
રાષ્ટ્રીય

દેશમાં કુલ કોરોના કેસ ૯૬ લાખને પારઃ મૃત્યુઆંક ૧.૪૦ લાખથી વધુ

દેશમાં કેટલાક રાજ્યોને બાદ કરતા કોરોનાની સ્થિતિમાં સુધારો જાેવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા લેટેસ્ટ આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૬,૦૧૧ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોના કુલ કેસનો આંકડો ૯૬,૪૪,૨૨૨ પર પહોંચ્યો છે. જેમાંથી ૪,૦૩,૨૪૮ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે ૯૧,૦૦,૭૯૨ દર્દીઓ સાજા […]
રાષ્ટ્રીય

દુનિયાભરમાં ગરીબોની સંખ્યા એક અબજ પર પહોંચી જશેકોરોનાના કારણે ૨૦૩૦ સુધીમાં ૨૦ કરોડ લોકો ગરીબીમાં ધકેલાઈ જશે

દુનિયાભરમાં કોરોનાના કહેરની દુરોગામી અસરો જાેવા મળી શકે છે.યુનાઈડેટ નેશન્સના નવા સ્ટડીમાં સામે આવ્યુ છે કે, ૨૦૩૦ સુધીમાં કોરોનાના કારણે ૨૦ કરોડ લોકો અત્યંત ગરીબ થઈ જશે.જાે આવુ થયુ તો દુનિયાભરમાં ગરીબોની સંખ્યા એક અબજ પર પહોંચી જશે.આ સ્ટડીમાં કોરોનાના કારણે વિવિધ ક્ષેત્ર પર પડી રહેલી અસરો અને તેનો આગામી એક દાયકા સુધી કેવો પ્રભાવ […]
રાષ્ટ્રીય

જાે ભાજપ સાથે હોત તો આજે હું સીએમ બની ગયો હતોકોંગ્રેસ સાથે ગઠબંધન સરકાર બનાવવી મારી સૌથી મોટી ભૂલઃ કુમારસ્વામી

કોંગ્રેસે બરબાદ કરી દીધો, ભાજપ સાથે સબંધ બગાડવાનો કુમારસ્વામીને અફસોસકુમારસ્વામીની આંખોમાં આંસૂ કોઈ નવી વાત નથીઃ કોંગ્રેસનો પલટવાર જનતાદળ (સેકુલર)ના નેતા એચ.ડી.કુમારસ્વામીએ કોંગ્રેસ અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર ખૂબ પ્રહારો કર્યા છે. એચ.ડી.કુમારસ્વામી એ કહ્યું કે કર્ણાટકમાં સરકાર બનાવા માટે કોંગ્રેસની સાથે ગઠબંધન કરીને તેમણે સૌથી મોટી ભૂલ કરી હતી. અમારી