અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય ઝીશાન હૈદરે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના યુપી પ્રભારી પદ પરથી રાજીનામું માગ્યુ છે.કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલવામાં આવેલા પત્રમાં તેમણે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પ્રદેશ અધ્યક્ષ તેમજ પ્રભારી મહાસચિવ માટે રાજીનામું આપવાની પરંપરા રહી છે. રાજ્યમાં કોંગ્રેસની હાર માટે માત્ર અધ્યક્ષ પર દોષારોપણ કરવું અયોગ્ય છે. યુપીના Continue Reading














Recent Comments