સરકાર એમએસપી પર લેખિત બાંહેધરી આપવા તૈયાર, વિપક્ષથી ગેરમાર્ગે ન દોરાતાં, ભારત બંધથી દેશનું આર્થિક નુકસાન થશે અને મને વિશ્વાસ છે કે ખેડૂત દેશમાં અશાંતિ ફેલાવનારું કોઈ પગલું નહીં ભરે કિસાન સંગઠનો સાથે કેટલાંક રાઉન્ડની વાતચીત પરિણામ વગરની રહ્યા બાદ કેન્દ્ર સરકાર થોડીક નરમ પડી છે. કેન્દ્રીય કૃષિ
સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકયો છે. આજે પેટ્રોલના ભાવમાં ૨૦ પૈસા તો ડીઝલના ભાવમાં ૨૩ પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. દિલ્હીનો ભાવ જાેઈએ તો શુક્રવારે પેટ્રોલ ૮૨.૮૬ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૭૩.૦૭ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. પેટ્રોલ-ડીઝલના ભાવ દેશમાં ૨૫ મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયા […]
સમગ્ર વિશ્વ સરેરાશ ન્યૂનતમ માસિક વેતન ૯૭૨૦ રૂપિયા પ્રતિદિનની આસપાસ છે, જ્યારે ભારત માટે તે ૪૩૦૦ રૂ, પાકિસ્તાનમાં આ ૯૮૨૦ રૂપિયા અને નેપાળમાં ૭૯૨૦ રૂપિયા ભારતમાં કોરોના મહામારીના કારણે લાગૂ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની સૌથી માઠી અસર રોજ કમાઈને રોજ ખાનારા મજૂર વર્ગ પર પડી હતી. જાે કે હવે સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકળાયેલ આંતરરાષ્ટ્રીય મજદૂર […]
હાલ મોદી સરકારના કૃષિ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે અને છેલ્લા ૯ દિવસથી ખેડૂતોએ દિલ્હી વિરોધ પ્રદર્શન માટે દિલ્હીને ઘેરી વળ્યા છે સરકાર વાટાઘાટોથી આ સમસ્યાનું સમાધાન લાવવા મરણિયા બનીને પ્રયાસો આદર્યા છે ત્યારે કર્ણાટકના કૃષિ મંત્રીએ વિવાદાસ્પદ નિવેદન આપતા ખેડૂતોમાં રોષ જાેવા મળી રહ્યો છે.કર્ણાટકના કૃષિ મંત્રી બી. સી. પાટિલે બફાટ કર્યો હતો અને […]
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લા પરિષદ સ્કૂલના એક પ્રાઇમરી શિક્ષકે ૭ કરોડ રૂપિયાનું ઇનામ જીત્યું છે. રણજીત સિંહ ડિસલેને ગ્લોબલ ટીચર પુરસ્કાર માટે પસંદ થતા આ મોટી ઇનામી રકમ મળી છે. પહેલી વખત કોઇ ભારતીયને દુનિયાના સર્વશ્રેષ્ઠ ટીચર હોવાનું સમ્માન પ્રાપ્ત થયું છે.યુનેસ્કો અને લંડન સ્થિત વર્કી ફાઉન્ડેશન દ્વારા અપાતા ગ્લોબલ ટીચર પ્રાઇઝની જાહેરાત ગુરૂવાર ૩ ડિસેમ્બરના […]
કોંગ્રેસના નેતા તરીકે રાહુલ ગાંધીની વિશ્વસનીયતા પર ટીપ્પણી કરતાં પ્રમુખ શરદ પવારએ કહ્યું કે રાહુલ ગાંધીમાં કેટલાંક અંશે ‘નિરંતરતા’ ની ઉણપ લાગે છે. કોંગ્રેસના સહયોગી શરદ પવારે જાે કે કોંગ્રેસ નેતા પર બરાક ઓબામાની ટીપ્પણીને લઇને કડક નિંદા કરી છે.શરદ પવારને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે દેશ રાહુલ ગાંધીને નેતા માનવા માટે તૈયાર છે તો […]
કોરોનાથી દેશમાં ૨૪ કલાકમાં ૫૪૦ દર્દીઓના મતો થયા છે જેને પગલે કુલ મૃત્યુઆંક વધીને ૧,૩૯,૧૮૮ થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ છેલ્લા એક દિવસમાં કોરોનાના વધુ ૩૬,૫૯૫ પોઝિટિવ કેસો નોંધાતા કુલ કેસ લોડ વધીને ૯૫૭૧,૫૫૯ થયો છે. બીજીતરફ સારી બાબત એ છે કે કોરોનાથી રિકવર થયેલા દર્દીઓ આંક પણ વધીને ૯૦ લાખને પાર જતા […]
કોરોનાની રસીના ‘કન્ફર્મ ડોઝ’ બૂકિંગના મામલે ભારત દુનિયામાં પહેલા નંબર પર છે. અત્યાર સુધીમાં તે ૧.૬ બિલિયન એટલે કે ૧૬૦ કરોડ વેક્સીનના ડોઝના ઓર્ડર આપી દીધા છે. એટલે કે ૮૦ કરોડ લોકો માટે પૂરતા ડોઝનુ બૂકિંગ થઈ ગયું છે. ડ્યુક યુનિવર્સિટી દુનિયાભરના વેક્સીન માટેના ઓર્ડર પર નજર રાખી રહી છે. ૩૦ નવેમ્બર સુધીનો યુનિવર્સિટી પાસે […]
રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકાએ સ્થિર રખાયા, ત્રીજા અને ચોથા ત્રિમાસિકમાં પ્લસમાં રહેશે જીડીપી ગ્રોથઃ આરબીઆઇનું અનુમાન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને સુપરત કરવામાં આવેલી દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષામાં, ભારતીય રિઝર્વ બેંકે પ્રમુખ માળખાકીય રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને તેને ૪ટકા જાળવી રાખ્યો હતો. તે જ સમયે, સેન્ટ્રલ બેંકે વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન […]
ભારત વેકસીન બનાવવાની નજીક, આવનારા થોડાક સપ્તાહમાં રસી મળી જવાના સંકેત, ૮ વેકસીન પર ટ્રાયલ ચાલુકેન્દ્ર-રાજ્યો મળીને વેકસીનની કિંમત અંગે ચર્ચા કરી રહ્યા છે, વૈજ્ઞાનિકો દ્વારા લીલીઝંડી મળ્યે રસીકરણ કાર્યક્રમ શરૂ થશે, એક ખાસ સોફટવેર બનાવાયું, સૌ પહેલા વોરીયર્સને મળશે રસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ વેક્સીનને લઇ તમામ પક્ષોના નેતાઓને અપડેટ આપી દીધું છે. […]
Recent Comments