fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 1236)
રાષ્ટ્રીય

દેશમાં દર્દીઓની સંખ્યા ૯૫ લાખને પાર, ૨૪ કલાકમાં નોંધાયા ૩૫,૫૫૧ કેસ કોવિડ સામે લડતાં ૨૪ કલાકમાં ૫૨૬ દર્દીઓએ જીવ ગુમાવ્યો, કુલ મૃત્યુઆંક ૧,૩૮,૬૪૮એ પહોંચ્યો

ભારતમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૯૫ લાખના આંકને આંબી ગઈ છે. બીજી તરફ કોવિડ સામેની જંગ હારીને જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા ૧,૩૮,૬૪૮એ પહોંચી ગઈ છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૫,૫૫૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા
રાષ્ટ્રીય

માસ્ક ન પહેરનારા પાસેથી સમાજ સેવાઃ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમનો સ્ટે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઈચ્છા શક્તિ પર સવાલ ઉઠાવ્યા

માસ્ક ન પહેરનારા પાસેથી સમાજ સેવાઃ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમનો સ્ટેસુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઈચ્છા શક્તિ પર સવાલ ઉઠાવ્યાગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરનારને કોવિડ કોમ્યુનિટી સર્વિસમાં સેવાની સજાના આદેશ અંગે જાહેરનામા માટે રાજ્ય સરકારને કહ્યું હતું. જે સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. ગુજરાતના સોલિસિટર જનરલે આ મામલે આજે જ સુનાવણી કરવા માટેની […]
રાષ્ટ્રીય

મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર રહ્યાભાજપ નેતા સુશીલકુમાર મોદીએ રાજ્યસભા સીટ માટે ફોર્મ ભર્યું

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા સુશીલકુમાર મોદીને બુધવારે રાજ્યસભા માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. પટનામાં સુશીલ મોદી જ્યારે ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે તેમની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજર હતા.પૂર્વ કેન્દ્રીય મંત્રી અને લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ રહેલા રામવિલાસ પાસવાનના અવસાન બાદ બિહારમાં રાજ્યસભાની એક સીટ ખાલી થઈ રહી
રાષ્ટ્રીય

મોદી સરકાર ‘સૂટ-બુટ-લૂટ અને જુઠ’ની સરકાર છેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલનને લઈને ફરી એક વખત મોદી સરકાર સામે નિવેદન આપ્યુ છે.રાહુલ ગાંધીએ આજે ટિ્‌વટ કરતા કહ્યુ હતુ કે, આ સુટ-બૂટ-જુઠની સરકાર છે.રાહુલ ગાંધીએ ખેડૂતો દ્વારા દેખાવો થઈ રહ્યા હોય તેવો વિડિયો ટિ્‌વટ કરીને કહ્યુ હતુ કે, એવુ કહેવાતુ હતુ કે ખેડૂતોની આવક બમણી કરીશું.પણ મોદી સરકારના મિત્રોની આવક ચાર […]
રાષ્ટ્રીય

છેલ્લા ૧૧ દિવસમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ૧.૫૦નો વધારો ઝીંકાયો

પેટ્રોલ-ડીઝલના ભાવ દેશમાં ૨૫ મહિનાના ઉપલા સ્તર પર પહોંચી ગયા છે. છેલ્લા ૧૧ દિવસથી ઓઇલ કંપનીઓ સતત ભાવ વધારી રહી છે. નોંધનીય છે કે ૧૧ દિવસમાં ઓઇલના કિંમતો લગભગ ૧.૫૦ રૂપિયા પ્રતિ લીટર સુધી વધી ગઈ. સરકારી ઓઇલ કંપનીઓ એ આજે બુધવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ માં વધારો કર્યો છે. તેને કારણે દિલ્હીમાં આજે […]
રાષ્ટ્રીય

હવે NRIને પણ મળશે વોટનો અધિકાર, ચૂંટણીપંચે કેન્દ્ર સરકારને મોકલ્યો પ્રસ્તાવ

સરકાર મંજૂરી આપે તો આગામી વર્ષે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં એનઆરઆઇ મતદાન કરી શકશે ચૂંટણીપંચે બિનનિવાસી ભારતીયો પોસ્ટલ બેલટના માધ્યમ દ્વારા ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે. આ એક એવું પગલું છે જેને કંડક્ટ ઓફ ઇલેક્શન રુલ્સ ૧,૯૬૧ના સંશોધનના માધ્યમથી લાગુ કરી શકાય છે. તેના માટે સંસદની મંજૂરીની પણ જરૂર […]
રાષ્ટ્રીય

શિરડી સાંઇબાબા મંદિરમાં ભારતીય પરંપરાના કપડા પહેરી જવા લોકોને અપીલ કરાઇ

મહારાષ્ટ્રના શિરડીમાં સાંઈબાબા મંદિર ટ્રસ્ટના શ્રદ્ધાળુઓના પ્રવેશને લઈને ખાસ અપીલ કરવામાં આવી છે. હવેથી શિરડીના સાંઈબાબાના મંદિરના દર્શન સભ્ય રીતે ભારતીય પરંપરા અનુસાર કપડા પહેરી મંદિરમાં આવવાની અપીલ કરવામાં આવી છે.શિરડી ટ્રસ્ટેઆ પ્રકારના બોર્ડ પણ લગાવ્યા છે. જેમાં શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે, તે પૂજા અને દર્શન કરવા માટે મંદિરમાં આવે તો સભ્ય પહેરવેશ […]
રાષ્ટ્રીય

આજે સરકાર અને ખેડૂત સંગઠન વચ્ચે વધુ એક બેઠક મળશે ખેડૂતોની માગણી નહીં સ્વીકારાય તો દિલ્હીમાં દૂધ-શાકભાજી રોકશે ખાપ

કૃષિ કાયદાનો વિરોધ કરતાં ખેડૂતો દિલ્હી બોર્ડરે અડગ છે. બીજી બાજુ બુધવારે ચંડીગઢમાં યુથ કોંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શન કર્યું. હાલ ખેડૂતોએ સરકારની કોઇપણ શરત માનવાનો ઇનકાર કર્યો છે. હવે ગુરુવારે થનારી બેઠક પર નજર મંડાઇ છે.હરિયાણાના જીંદમાં ખાપ પંચાયતોએ સરકારને ચેતવણી આપી છે કે, જાે ૩ ડિસેમ્બરે સરકાર સાથે વાત નહીં બને તો પછી દિલ્હી […]
રાષ્ટ્રીય

નવો કાયદો કોઇ પણ રીતે ખેડૂત વિરોધી નથીકૃષિ કાયદામાં એમએસપીની સુરક્ષા રહેશે જ અને ખેડૂતોને બીજા વિકલ્પ મળશેઃ સરકાર

કૃષિ કાયદા સામે ખેડૂતો દ્વારા થઈ રહેલા આંદોલનને એક સપ્તાહ થઈ ગયુ છે.ખેડૂતો દિલ્હી બોર્ડર પર જમાડવો કરીને બેઠા છે ત્યારે મોદી સરકારના મંત્રી રવિ શંકર પ્રસાદે નવા કાયદા અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે અને કહ્યુ છે કે, નવો કાયદો કોઈ પણ રીતે ખેડૂત વિરોધી નથી.રવિ શંકર પ્રસાદે કહ્યુ હતુ કે, મોદી સરકારનો નવો કાયદો […]
રાષ્ટ્રીય

રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવા માટે સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

સદા નવા નવા વિવાદો સર્જતા ભાજપના નેતા ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ વડા પ્રદાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આપણા રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવાની માગણી કરી હતી. ત્યાર બાદ આ પત્ર ટ્‌વીટર પર પણ રજૂ કર્યો હતો.સ્વામીએ લખ્યું છે, ‘૧૯૪૯ના નવેંબરની ૨૬મીએ બંધારણીય સભાના છેલ્લા દિવસે બંધારણીય સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે મતદાન લીધા વિના જન ગણ મન… ગીતને […]