Home Archive by category રાષ્ટ્રીય (Page 1283)
રાષ્ટ્રીય

આઈસીસીએ ધોનીને આઈસીસી સ્પિરિટ ક્રિકેટર ઓફ ધ ડેકેટથી કર્યો સન્માનિત

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ – આઇસીસીએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આઈસીસી સ્પિરિટ ક્રિકેટર ઓફ ધ ડેકેટથી સન્માનિત કર્યો છે. ધોનીએ ૨૦૧૧માં નૉટિંઘમ ટેસ્ટમાં વિચિત્ર રન આઉટ બાદ ઇંગ્લેન્ડના બેટ્‌સમેન ઇયાન બેલ પાછો બોલાવવા માટે પ્રસંશકો દ્વારા સર્વસંમતિથી પસંદ કરવામાં
રાષ્ટ્રીય

બીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાની અર્ધસદીની લ્હાયમાં રહાણે રનઆઉટ થતા કરાયો ટ્રોલ

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે મેલબોર્નમાં ચાલુ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અંજકિય રહાણે ૧૧૨ રન બનાવીને રનઆઉટ થઈ ગયો હતો. રવિન્દ્ર જાડેજા જ્યારે પોતાની અર્ધી સદીની નજીક હતો ત્યારે રહાણેને એક રન ચોરાવવો ભારે પડી ગયો. અંજકીય રહાણે આ રીતે રન આઉટ થયા બાદ સોશ્યલ મીડિયામાં ફેન્સ બહુ નિરાશ થાય અને તેમણે ટિ્‌વટ દ્વારા રવિન્દ્ર […]
રાષ્ટ્રીય

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીની જન્મજયંતિ પર શાહે કહ્યું મારા પર સંકટ આવ્યું ત્યારે જેટલીજીએ બચાવ્યો હતો

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીની જન્મજયંતિ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (અગાઉ ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ) ખાતે ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્ટેડિયમમાં અરુણ જેટલીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે અરુણ જીની પ્રતિમાનું અનાવરણ છે, તેથી હું ના પાડી શક્યો નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે […]
રાષ્ટ્રીય

ઈડીનું સમન્સ મળતાં ભડક્યાં શિવસેનાના સંજય રાઉત, ચીન વિવાદ પર આપી સલાહ

પીએમસી બેંકના કૌભાંડના સંદર્ભમાં વર્ષા રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું સમન્સ મળતાં શિવસેનાના સાંસદ સંજય રાઉત ઉશ્કેરાયા હતા અ્‌ને તાજેતરના ભારત ચીન વિવાદને આગળ કરીને કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. રાઉતે કહ્યું કે મોદી સરકારે ચીની સૈનિકોને પાછા ધકેલવાની જરૂર હતી. એને બદલે સરકાર ચીની મૂડી રોકાણકારોને ધકેલી રહી હતી. શિવસેનાના મુખપત્ર સામનામાં સંપાદક હોવાથી રાઉતે
રાષ્ટ્રીય

લૉકડાઉન પછી ૫ લાખથી વધુ નવી નોકરી, ૨૦૨૧માં નોકરી વધશે

દુનિયાભરમાં કોરોનાને કારણે લોકોએ નોકરી અને પગાર પર ઘણી જ ખરાબ અસર થઈ છે. પણ હવે દેશમાં ફરી નોકરી મળવા માંડી છે. ઈપીએફઓના તાજા આંકડા મુજબ મે મહિનાથી ઓક્ટોબર મહિના વચ્ચે ૫,૨૬,૩૮૯ લોકોને વિવિધ ક્ષેત્રમાં નવી નોકરી મળી. સારી વાત એ છે કે વાર્ષિક ધોરણે જાેઈએ તો ગયા વર્ષની તુલનાએ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં ૪.૨૪% […]
રાષ્ટ્રીય

કોંગ્રેસનો સ્થાપના દિવસ રાહુલ ગાંધી ગાયબ થતા ભાજપ ફરી કોંગ્રેસને ઘેર્યું

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસનો આજે ૧૩૬મો સ્થાપના દિવસ છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ગેરહાજરીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા એ.કે.એન્ટનીએ ઝંડો લહેરાવ્યો. કાર્યક્રમમાં વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા. દર વખતે જ્યારે રાહુલ ગાંધી વેકેશન પર જાય અને હોબાળો ના થયો હોય એવું બને જ નહીં. દર વખતની જેમ આ વખતે પણ રાહુલ […]
રાષ્ટ્રીય

શારદા ચીટફંડ કૌભાંડઃકેન્દ્રીય તપાસ એજન્સીની સુપ્રીમકોર્ટમાં અરજી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કૌભાંડ કંપનીના કર્મચારીઓને પગાર ચૂકવાયોઃ સીબીઆઈ

પશ્ચિમ બંગાળમાં શારદા ચીટફંડ કૌભાંડ મામલે સીબીઆઈએ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી છે જેનાથી મુખ્યમંત્રી મમતા બેનરજીની મુશ્કેલી વધી શકે છે. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કૌભાંડમાં ફસાયેલી તારા ટીવીના કર્મચારીઓને પગાર ચૂકવાયો હતો. તેના માટે રાહત ફંડમાંથી સતત ૨૩ મહિના સુધી પૈસા કાઢવામાં આવ્યા હતા. સીબીઆઈએ જણાવ્યું કે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મે ૨૦૧૩થી
રાષ્ટ્રીય

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૦,૦૨૧ કેસ નોંધાયા, ૨૭૯ દર્દીનાં મોત

ભારતમાં ૯૭.૮૨ લાખ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, હાલમાં ૨,૭૭,૩૦૧ એક્ટિવ કેસો દેશમાં કોરોના વાયરસના સંક્રમણની ઝડપ ધીમી પડી હોય એવું લાગી રહ્યું છે. ૨૪ કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસો હવે ૨૦ હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે, જ્યારે મૃત્યુઆંક પણ ૩૦૦ની નીચે રહે છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં […]
રાષ્ટ્રીય

ડ્રાઇવરલેસ મેટ્રોનું ઉદઘાટનઃ પીએમએ દેશની પ્રથમ ઓટોમેટેડ મેટ્રોની શરૂઆત કરી

૨૦૨૫ સુધીમાં ૨૫થી વધુ શહેરોમાં મેટ્રો શરૂ કરવાનું લક્ષ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પહેલી ચાલકરહિત ટ્રેન સેવાની દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઇન પર ૨૮ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી બતાવીને ઉદ્ઘાટન કર્યું છે. તેની સાથોસાથ તેઓ એરપોર્ટ એક્સપ્રેસ લાઇન અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ સેવાની પણ શરૂઆત કરી છે. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ […]
રાષ્ટ્રીય

પતિએ સેનિટાઇઝર કરી તવા પરથી પરાઠુ લેતા આગઃ ૭ વર્ષની બાળકી સહિત ૩ના મોત

સેનિટાઈઝર કર્યા બાદ આગ પાસે ન જવાની વાતો તો ઘણીવાર સાંભળવામાં આવી છે, પણ તેનાથી દુર્ઘટના સર્જાઈ હોય અને ત્રણ લોકોની જીગ ગયા હોય તેવી ઘટના ઈન્દોરમાં સામે આવી છે. પતિ હાથમાં સેનિટાઈઝર કર્યા પછી તરત તવા પર રહેલું પરાઠું લેવા ગયો અને લાગી આગ.આ આગને બાજુમાં ઉભેલી પત્ની બુઝાવવા ગઈ તો તેની સાડીમાં પણ […]