Home Archive by category રાષ્ટ્રીય (Page 1285)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
તમારી રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે કરશો મજબૂત, ઈન્ફેક્શન અને ફ્લૂથી મળશે રાહત, જાણો કેવી રીતે યોગ્ય ખોરાક ન ખાવાને કારણે આપણું શરીર મજબૂત અને શક્તિશાળી બની શકતુ નથી. જેના કારણે આપણે પાતળા દેખાઈએ છીએ. અને સાથે સાથે આપણે નબળાઈ પણ અનુભવીએ છીએ. આપણું શરીર સારું નથી લાગતું. કેટલાક લોકો સપના જોતા હોય છે કે મારું […]Continue Reading
રાષ્ટ્રીય
શું તમે જાણો લીલા મરચા ખાવાથી શું ફાયદો થાય છે? નહીં… તો જાણો અત્યારે જ… મોટાભાગે ઉનાળામાં ગરમીના કારણે લુ લાગી જતી હોય છે, તો આવી સ્થિતિમાં તમારે મોટાભાગે લીલા મરચાંનું સેવન કરવું જોઈએ. લીલાં મરચાં ખાવાથી ઉનાળામાં હીટસ્ટ્રોક થતો નથી. લીલા મરચામાં એન્ટીબેક્ટેરિયલ તત્વો અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ […]Continue Reading
રાષ્ટ્રીય
ગુજરાતીની ફેમસ ડિશ એટલે ઢોકળા, ફાફળા, જલેબી અને હાંડવો. જો કે હાંડવો નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય. હાંડવો એવી વસ્તુ છે કે તમે સવારે નાસ્તામાં પણ ખાઈ શકો છો અને દિવસ દરમિયાન ભુખ લાગે તો પણ બનાવીને ખાઈ શકો છો. પણ જ્યારે વ્રત અને ઉપવાસ ચાલતું હોય ત્યારે મન તો એવું થાય કે […]Continue Reading
રાષ્ટ્રીય
દરેક લોકોના રસોડામાં કાળા મરી હોય છે. કાળા મરી ભોજનનો સ્વાદ તો વધારે છે અને સાથે-સાથે અનેક બીમારીઓમાંથી પણ છૂટકારો અપાવે છે. એમાં પણ જો તમે કાળા મરી વધારેલી ખીચડીમાં નાંખો છો તો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. તો આજે અમે તમને જણાવીશું કે કાળા મરી તમારી હેલ્થ માટે કઇ રીતે ફાયદાકારક છે.  ખીલ-કાળા […]Continue Reading
રાષ્ટ્રીય
વાતાવરણમાં ફેરફારને કારણે અનેક લોકોને આજકાલ શરદી-કફ થઇ જાય છે. શરદી થવાને કારણે માથું દુખવું, થાક લાગવો જેવા અનેક ફેરફારો શરીરમાં થતા હોય છે. આમ, જ્યારે નાના બાળકોને શરદી થાય ત્યારે એને અનેક ઘણી તકલીફો પડતી હોય છે. નાના બાળકોને આ સમયે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે. જો તમે શરદીને ઘરે રહીને જ […]Continue Reading
રાષ્ટ્રીય
કબજિયાત દુર કરીને પેટને હળવું કરવા માંગો છો? તો અપનાવો આ 3 ઘરેલુ ઉપાય… બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે મોટાભાગના લોકોની ફરિયાદ કબજિયાતની હોય છે. જેનુ કારણ છે ફાઈબરનું ઓછું સેવન, શારીરિક નિષ્ક્રિયતા, ઓછું પાણી પીવું, ગર્ભાવસ્થા દરમિયાન અથવા અમુક દવાઓના સેવનને કારણે થાય છે. ત્યારે આજે અમે આપને કબજિયાત દુર કરવાના ઉપાયો જણાવીશું… પાણીપ્રવાહીનું અપૂરતું […]Continue Reading
રાષ્ટ્રીય
અનેક લોકોને ઉપડતું મીઠું ખાવાની આદત હોય છે. ઉપડતું મીઠું ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. જો તમે પણ મીઠું વધારે ખાતા હોવ તો તમારે આ આદત બદલવાની જરૂર છે. તમારી આ આદતને કારણે તમને પાછળથી અનેક ઘણો પસ્તાવો થાય છે. આમ, જો તમને પણ ઉપડતું મીઠું ખાવાની આદત હોય તો તમારે આ આદતને […]Continue Reading
રાષ્ટ્રીય
ચોથા તબક્કાના મતદાનની શરૂઆત પહેલા સીએમ યોગી આદિત્યનાથે ટ્‌વીટ કરીને જનતાને અપીલ કરી હતી. તેમણે ટ્‌વીટ કર્યું કે આજે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨નો ચોથો તબક્કો છે. ભયમુક્ત, હુલ્લડમુક્ત, ગુનામુક્ત, ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય માટે, તમામ આદરણીય મતદારોએ તેમના સપનાના ઉત્તર પ્રદેશને વિકસિત અને સુરક્ષિત રાજ્ય બનાવવા માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરવો જાેઈએ. પહેલા વોટ પછી […]Continue Reading
રાષ્ટ્રીય
દેશના ૫ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે. સરકારના વિભાગ ઁૈંમ્ હ્લટ્ઠષ્ઠં ઝ્રરીષ્ઠા એ આ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજ સ્પષ્ટતા કરી છે . વાઇરલ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે જાે તમે ચૂંટણીમાં વોટ નહીં આપ્યો હોય તો તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશેપ જાે તમે પણ મત નહિ આપો શું નુકસાન સહન […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રની મોદી સરકાર સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની જાહેરાત કરી શકે છે. આમાં કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે ૧૦,૦૦૦ રૂપિયાની જાેગવાઈ કરી શકે છે. આનો અર્થ એ થાય છે કે આ હોળીના અવસર પર કેન્દ્રીય કર્મચારીઓ રૂ. ૧૦,૦૦૦ એડવાન્સ મેળવી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓએ આ રકમ પર કોઈ વ્યાજ ચૂકવવું પડશે નહીં. આ માટેની છેલ્લી […]Continue Reading