આ કેસનો ચુકાદા પર અનેક દિવ્યાંગ વિદ્યાર્થીની નજર બેને બદલે માત્ર એક જ હાથ ધરાવતી યુવતી નીટમાં ઉત્તીર્ણ થવા છતાં અનેે તેને એક મેડિકલ કોલેજમાં બેઠક ફાળવવામાં આવી હોવા છતાં છેલ્લી ઘડીએ તેને પ્રવેશનો ઇન્કાર કરી દેવાયો હતો. તબીબી અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીના બંને હાથ હોવા જરૂરી છે તેવા નિયમનો તેને
દિલ્હીમાં ખેડૂતોના આંદોલનનો આજે ૨૩મો દિવસ છે. દિલ્હીમાં એક તરફ ખેડૂતોનું ત્રણ કાયદા અને કૃષિ પેદાશોની મિનિમમ સપોર્ટ વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. બીજી બાજુ, શામલીના માયાપુરી ગામમાં ખેડૂતે ફ્લાવરના ઊભા પાકને નષ્ટ કરી દીધો છે. તેણે દાવો કર્યો છે કે તેને ફ્લાવર પ્રતિ કિલો એક રૂપિયે વેચવાની ફરજ પાડવામાં આવી રહી છે, જે પડતર […]
ગત મહિનામાં કોંગ્રેસની અંદર જ વિરોધના સૂર ઊઠ્યા હતા. હવે કેસનો નિવેડો લાવવા માટે ઇન્ટેરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી આગળ આવ્યા છે. આજથી એટલે કે ૧૯ ડિસેમ્બરથી એક સપ્તાહ સુધી સોનિયા કોંગ્રેસના અમુક નેતાઓને મળશે, જેમાં તેમની ફરિયાદ ઉપરાંત પાર્ટીની આગળની રણનીતિ અંગે ચર્ચા થશે. પાર્ટી નેતાઓના જણાવ્યા પ્રમાણે, મીટિંગમાં રાજ્ય અને કેન્દ્રીય સ્તરના નેતાઓ સાથે […]
રાજસ્થાન સહિતના પાંચ મેદાની રાજ્યોમાં ગંભીર શીતલહેર ઃ હવામાન વિભાગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાશ્મીરની પર્વતમાળાઓમાં ભારે હિમવર્ષાના પગલે કાશ્મીર ખીણમાં ડિસેમ્બર મહિનામાં પડતી ઠંડીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં માઇનસ ૬.૪ ડિગ્રી તાપમાન સાથે છેલ્લા ૧૦ વર્ષની ડિસેમ્બરની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. શ્રીનગરમાં બુધવારનું
આ રસી કોઇ અચૂક હથિયાર નથી કે જેનાથી એક ઝાટકામાં બધું ખતમ થઇ જશે જ્યારે આખી દુનિયા કોરોનાવાયરસ વેક્સીનને આ મહામારીની વિરૂદ્ધ બ્રહ્માસ્ત્ર માની રહી છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક નિવેદને બધાને ચોંકાવી દીધા છે. “હું”ની વેસ્ટર્ન પેસિફિક ઓફિસે કહ્યું છે કે આ રસી કોઇ સિલ્વર બુલેટ (અચૂક હથિયાર) નથી કે જેનાથી એક ઝાટકામાં […]
દેશભરમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શુક્રવારે થઈ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે અનેક દિશા નિર્દેશ જાહેર કર્યા. કોર્ટ તરફથી જાહેર દિશા નિર્દેશોમાં કોવિડ હૉસ્પિટલો માટે આગામી ચાર સપ્તાહની અંદર ફાયર એનઓસી લેવા માટે કહેવામાં આવ્યું છે .કોર્ટે કહ્યું છે કે જે હૉસ્પિટલોએ ફાયર એનઓસી નથી લીધો તો તાત્કાલિક ચાર સપ્તાહની અંદર એનઓસી […]
સંક્રમિતોની સંખ્યા ૧ કરોડની નજીક, હાલમાં ૩,૧૩,૮૩૧ એક્ટિવ કેસો ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસના નવા ૨૨,૮૯૦ કેસ નોંધાતા કુલ કેસલોડ ૯૯.૭૯ લાખ થયો છે. દરમિયાન કોરોનાથી રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૯૫ લાખથી વધી ગઈ હતી. આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ છેલ્લા એક દિવસમાં વધુ ૩૩૮ દર્દીનાં મોત થતા કુલ મૃત્યુઆંક ૧,૪૪,૭૮૯ થયો […]
રાહુલ ગાંધીએ પીએમ મોદીને સલાહ આપતા કહ્યું- હજુય પણ સમય છે, કૃષિ કાયદા પાછાં ખેંચો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના સીમાડે ચાલી રહેલા ખેડૂત આંદોલન સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કરતાં કહ્યું હતું હજુ તમારે કેટલાં ખેડૂતોનાં બલિદાન લેવાં છે.ચોવીસ કલાક પહેલાં સંત બાબા રામસિંઘે આત્મહત્યા કર્યા બાદ ગુરૂવારે વધુ એક […]
ટેકાના ભાવ હતાં, છે અને રહેશે; ખેડૂતો જ અમારી પ્રાથમિકતાઃ વડાપ્રધાન દિલ્હીની સરહદો પર છેલ્લા ત્રણ અઠવાડિયાથી પ્રદર્શન કરી રહેલા ખેડૂત પોતાની માંગને લઇને પ્રદર્શન કરી રહ્યા છે. દેશમાં ચાલી રહેલા ખેડૂત અંદોલન વચ્ચે આજે વડાપ્રધાન મોદીએ આજે મધ્યપ્રદેશના ખેડૂતો સાથે વાત કરી હતી અને ખેડૂત અંદોલન અને એમએસપીને લઈને વાત કરી હતી. તેમણે ખેડૂતો […]
જાે મહિલા લાંબા સમયથી પોતાની મરજીથી ‘સંબંધ’માં હોય તો તે રેપ નથી, જાે સંબંધ લાંબો અને અનિશ્ચિત સમય સુધી રહ્યો હોય તો લગ્નના વચનને સેકસ માટે લાલચ ગણી ન શકાય નવી દિલ્હીલગ્નનું વચન આપી લાંબા સમય સુધી શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર કહી ના શકાય તેવું દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું છે. કોર્ટનું કહેવું છે કે જાે મહિલા […]
Recent Comments