આપના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એવી જાહેરાત કરી હતી કે ૨૦૨૨માં થનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અમે લડીશું અને જીતીને બતાવીશું.એક પત્રકાર પરિષદ યોજીને તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં જે સગવડો મળે છે એ ઉત્તર પ્રદેશમાં કેમ ન મળી શકે. અમે ઉત્તર પ્રદેશને આંતરરાષ્ટ્રી સગવડો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરતાં એવો આક્ષેપ કર્યો હતો કે મોદીને ખેડૂતો ખાલિસ્તાની આતંકવાદી જેવા લાગતા હતા અને શ્રીમંત ઉદ્યોગપતિઓ દોસ્ત જેવા લાગતા હતા.કેન્દ્ર સરકાર પોતાના ઉદ્યોગપતિ દોસ્તોને સાચવવા ખેડૂતોની સરિયામ ઉપેક્ષઆ કરી રહી હતી એમ પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું.તેમણે કહ્યું કે સમાજનો જે કોઇ વર્ગ પોતાના […]
કેન્દ્રીય કૃષિ કાયદાઓની વિરુદ્ધ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના સીમા વિસ્તારોમાં હાલ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે ૨૦મો દિવસ છે. આ આંદોલનમાં હવે દેશની ટોચની ત્રણ ટેલિકોમ કંપનીઓ વચ્ચે ટકરામણનો નવો વળાંક આવ્યો છે. અહેવાલ મુજબ, રિલાયન્સ જિયોએ દેશની ટેલિકોમ રેગ્યૂલેટર એજન્સી ટ્રાઇને પત્ર લખીને તેની બે હરીફ કંપનીઓ – ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા સામે ફરિયાદ […]
ભારતમાં કોરોનાની રફતાર ધીમી પડીહોવાના સંકેત મળ્યા છે. કોરોનાના નવા કેસો પાંચ મહિનાની સૌથી નીચી સપાટીએ રહ્યા હતા. દેશમાં વિતેલા ૨૪ કલાકમાં કોવિડ ૧૯ના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૨૩,૦૦૦ કરતા ઓછી રહી છે. જેની સામે સ્વસ્થ થયેલા દર્દીઓનો ગ્રાફ ઊંચો રહેતા રિકવરી રેટ ૯૫ ટકા થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ દેશમાં એક દિવસમાં કોરોનાના […]
હૈદરાબાદ અને રાજસ્થાન પછી હવે ભાજપે ગોવા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવ્યો હતો. ગોવા જિલ્લા પંચાયતની ૪૯માંથી ૩૨ બેઠકો ભાજપે જીતી લીધી હતી. કોંગ્રેસને રોકડી ચાર બેઠક મળી હતી.ગોવાની કુલ ૪૮ જિલ્લા પંચાયતોની પચાસ બેઠકો હતી. એમાં એક બેઠકના ઉમેદવારનું મરણ થતાં ૪૯ બેઠકોની ચૂંટણી થઇ હતી. ૧૨મી ડિસેંબરે અહીં મતદાન થયું હતું અને […]
અણ્ણા હજારે ખેડૂત આંદોલનમાં જાેડાય તેવું નથી લાગી રહ્યું, ખેડૂતોના આંદોલનમાં દેશ વિરોધી કેટલાક ચહેરાઓ જાેવા મળી રહ્યા છે જે ચિંતાજનક છે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ૨૦માં દિવસે પ્રવેશ્યું છે. ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું હોવાથી સરકારે નમતું ઝોખવાની શરૂઆત કરી છે અને ખેડૂતોના તમામ સારા સુચનોને સ્વીકાર કરવાની તૈયારી દર્શાવી છે. કેન્દ્રીય મંત્રી […]
આ અગાઉ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને સંસદના શીયાળુ સત્રને શરૂ કરવાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ભલે શિયાળુ સત્ર થોડા સમય માટે જ હોય. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર સંસદમાં ખેડૂત આંદોલન જેવા મુદ્દા પર સવાલોથી ભાગવાની કોશિશ કરી રહી છે.
સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જાેશીએ કોંગ્રેસ નેતા અને સાંસદ અધીર રંજન ચૌધરીને પત્ર લખીને સરકારના ર્નિણય અંગે માહિતી આપી કોરોના વાયરસનો કહેર આખી દુનિયા પર જાેવા મળી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૧ કરોડના આંકડા તરફ આગળ વધી રહી છે. આ બધાની વચ્ચે સરકારે જાહેરાત કરી દીધી છે કે કોવિડ-૧૯ના લીધે આ વર્ષે સંસદના […]
દિલ્હીમાં સબ્સિડી વગરના ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ હવે ૬૪૪ રૂપિયા થયો ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. એક બાજુ કોરોનાનો કહેર છે તો બીજી બાજુ જ્યાં જુઓ ત્યાં મોંઘવારીએ માજા મુકી છે. પહેલા રોજબરોજની વપરાશમાં આવતા ડુંગળી બટેટા મોંઘા થયા ત્યારબાદ ખાદ્યતેલ મોંઘુ થયુ અને હવે ફરી એકવાર ગેસના ભાવ વધ્યા છે. […]
કચ્છમાં અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્ક-દરિયાના ખારા પાણીને મીઠુ બનાવવા અને કચ્છ ડેરીના પ્લાન્ટનું વડાપ્રધાનના હસ્તે ભૂમિ પૂજન-શિલાન્યાસ,ધોરડોમાં ૧૦ કરોડ લીટરની ક્ષમતા ધરાવતા વોટર ડિસિલિનેશન પ્લાન્ટનું કર્યુ લોકાર્પણ, આ એનર્જી પાર્કથી ૧ લાખ લોકોને રોજગારી મળશે, કચ્છ સૌથી ઝડપથી વિકસતો પ્રદેશ છે કચ્છમાંથી નવી ઉર્જાનો સંચાર થાય છેસરકારના હૈયે ખેડૂતોનું હિત-દિલ્હીમાં અન્નદાતાઓને
Recent Comments