Home Archive by category રાષ્ટ્રીય (Page 1369)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે કહ્યું હતું કે આ ર્નિણયથી ખાનગીક્ષેત્રની અંતરિક્ષયાત્રામાં ભાગીદારી શરૃ થશે. રાષ્ટ્રનિર્માણમાં ખાનગી કંપનીઓ પણ બરાબરની હિસ્સેદાર હોવાથી તેમની ભાગીદારી જરૃરી છે. અંતરિક્ષ સેક્ટરમાં ખાનગી કંપનીઓ ભાગીદાર થશે તેનાથી નવી નોકરીઓનું સર્જન થશે આ તકે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપીન રાવતે કહ્યું હતું કે સ્પેસ અને સાઈબર ક્ષેત્ર સતત વિકસી રહ્યા […]Continue Reading
રાષ્ટ્રીય
આતંકી દિલ્હીમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવા માટે આવ્યો હતો. આને આઈએસઆઈએ હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી હતી. જે બાદ નેપાળના માર્ગે ભારતમાં દાખલ કરાયો હતો. સ્પેશ્યલ સેલે તેની પાસેથી હેન્ડબેગ, બે મોબાઈલ ફોન જપ્ત કર્યા. કાલિંદી કુંજના યમુના ઘાટ નજીકથી એક એકસ્ટ્રા મેગઝીન સાથે એકે -૪૭, હેન્ડ ગ્રેનેડ, ૫૦ રાઉન્ડની બે પિસ્તોલ પણ મળી આવી […]Continue Reading
રાષ્ટ્રીય
એશિયામાં કોલસાની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી છે. જેની અસર ભારત પર પડી રહી છે. ઓસ્ટ્રેલિયાનો હાઈ ગ્રેડ થર્મલ કોલ કોલસાની કિંમત ૮ ઓક્ટોબરે ૨૨૯ ડોલર પ્રતિ ટન પહોંચી હતી. જ્યારે આ વર્ષે ૩૦ એપ્રિલે તેની કિંમત ૮૮.૫૨ ડોલર પ્રતિ ટન હતી. જાપાન અને સાઉથ કોરિયાઈ કોલસાની કિંમતમાં પણ ગયા વર્ષ કરતા ૪૦૦ ટકાનો વધાર થયો […]Continue Reading
રાષ્ટ્રીય
છેલ્લા ૨૪ કલાકમાં જમ્મુ કાશ્મીરમાં સૈન્યએ ચાર મોટા એન્કાઉન્ટર કર્યા છે. જેમાં બે આતંકીઓ ઠાર મરાયા છે જ્યારે બીજી તરફ સૈન્યના એક અધિકારી સહિત પાંચ જવાનો શહીદ થયા છે. ઘણા દિવસો બાદ પહેલી વખત આતંકીઓ સાથેના ઘર્ષણમાં આટલી મોટી સંખ્યામાં જવાનો શહીદ થયા છે.જમ્મુ કાશ્મીરમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ભીષણ ઘર્ષણ થયું હતું. સામસામે થયેલા […]Continue Reading
રાષ્ટ્રીય
તુર્કીનો મેહમેટનું નાક વિશ્વમાં ઉપલબ્ધ કોઈપણ વ્યક્તિના નાક કરતાં સૌથી મોટું છે. હાલમાં તેના સિવાય વિશ્વમાં આટલું મોટું નાક કોઈપણ જીવિત વ્યક્તિ પાસે નથી. મેહમેટને ૨૦૧૦માં જ સૌથી લાંબી નાક ધરાવતા જીવિત વ્યક્તિનું ટાઇટલ મળ્યું હતું. મેહમેટનું કહેવું છે કે તેમના નાકની લંબાઈ હજી પણ વધી રહી છે. જાેકે મેહમેટ ઇતિહાસમાં સૌથી લાંબી નાક વાળો […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાના લીધે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા શ્રીલંકાએ વર્ષ ૨૦૨૦માં આયાતને નિયંત્રિત કરીને ઝડપથી ઘટતા વિદેશી મુદ્રા ભંડારને સંરક્ષિત કરવા પહેલ કરી હતી. આના લીધે આવશ્યક ચીજવસ્તુઓ ખાસ કરીને દૂધની અછત સર્જાઈ. આયાતકારોનું કહેવું છે કે તેઓ વિદેશથી મંગાવવામાં આવેલા દૂધ પાઉડરની ચૂકવણીની પ્રક્રિયા પૂરી કરી શકતા નથી, કારણ કે તેમની પાસે ડોલર નથી.શ્રીલંકામાં મોંઘવારીના […]Continue Reading
રાષ્ટ્રીય
વિદેશોના સમાજમાં અત્યંત મહત્વના ગણાતા પ્રશ્નો અને સમસ્યા વિશે કાર્ડે સંશોધન કર્યું હતું જ્યારે એન્ગ્રિસ્ટ અને ઇમ્બેનના પદ્ધતિસરના યોગદાને દર્શાવી આપ્યું છે કે કુદરતી પ્રયોગો જ્ઞાાનનાન સૌથી સમૃદ્ધ સ્ત્રોત છે એમ ઇકોનોમિક સાયન્સ કમિટિના ચેરમેન પિટર ફ્રેડરિક્સને કહ્યું હતું.તેઓના સંશોધનથી મહત્વના સામાજિક પ્રશ્નોના ઉકેલ અને ઉત્તર અંગેની અમારી ક્ષમતામાં ધરખમ વધારો થયો છે જે સમાજ Continue Reading
રાષ્ટ્રીય
૨૦૨૨ ની ચૂંટણી પહેલાં સીઆર પાટીલે ટિકિટને લઇને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ૧૦૦ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે. ટિકિટ આપતાં પહેલાં ૫-૬ સર્વે થાય છે અને ટિકિટ ઉપરના લેવલે નક્કી થાય છે. ધારાસભ્યોનું કામ જાેવામાં આવશે તેઓએ લોકો સુધી પહોંચીને કેટલા કામ કર્યા છે તે જાેયા બાદ ટિકિટ નક્કી થશે. કોઇપણ પ્રકારની […]Continue Reading
રાષ્ટ્રીય
દેશભરમાં ટેસ્ટિંગ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, સાપ્તાહિક પુષ્ટિ થયેલા કેસોનો દર ૧.૫૩ ટકા છે, જે છેલ્લા ૧૦૮ દિવસોથી ૩% કરતા ઓછો રહ્યો છે. દૈનિક પુષ્ટિ થયેલા કેસોનો દર ૧.૭૫ ટકા છે. છેલ્લા ૪૨ દિવસથી દૈનિક સકારાત્મકતા દર ૩ ટકાથી નીચે અને સતત ૧૨૫ દિવસ માટે ૫ ટકાથી નીચે રહ્યો છે.કેન્દ્ર સરકાર દેશભરમાં કોવિડ -૧૯ […]Continue Reading
રાષ્ટ્રીય
વીજળીની આટલી ખરીદી હોવા છતાં, પીએસપીસીએલ માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત દૂર કરવા માટે તમામ કેટેગરીના ગ્રાહકો પર રાજ્યભરમાં લોડ શેડિંગ કરી રહી છે, એમ વેણુપ્રસાદે જણાવ્યું હતું. બુધવાર સુધી દરરોજ લગભગ ૨ થી ૩ કલાકનો વીજ કાપ મુકવામાં આવશે, સીએમડીએ જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યના તમામ ખાનગી કોલસા આધારિત પ્લાન્ટમાં ૧.૫ દિવસનો કોલસો સ્ટોક […]Continue Reading