બ્રિટનમાં ૧૨થી ૧૫ વર્ષના સ્વસ્થ બાળકોને શાળાની અંદર જ ફાઇઝરની કોવિડ વેક્સિન આપવાનો આરંભ કરવામાં આવ્યો હતો. બાળકોનું શિક્ષણ વધારે કથળતું અટકે તે આશાઓ સાથે યુકે સરકાર બાળકોને ફાઇઝરનો સિંગલ વેક્સિન ડોઝ આપી રહી છે. નોંધનીય છે કે બ્રિટનમાં ૧૬ વર્ષથી નીચેની વયના ૩૦ લાખથી વધુ બાળકો છે અને મંત્રીઓને આશા છે કે ઓછામાં ઓછા […]Continue Reading



















Recent Comments