ભારતને સ્વિસ બેંકો તરફથી ભારતીયોની ખાતાની માહિતી સૌૈથી પહેલા સપ્ટેમ્બર, ૨૦૧૯મા મળી હતી જ્યારે માહિતીના બીજા સેટને સપ્ટેમ્બર ૨૦૨૦માં ભારતને સોપવામાં આવ્યો હતો. તેથી હાલ સપ્ટેમ્બર મહિનો હોવાથી ત્રીજાે સેટ પણ ભારત આવવાની તૈયારીમાં છે. જાેકે આ વખતની માહિતીમાં મોટી સંખ્યામાં ભારતીયોની વિગતો મળી શકે છે. કેમ કે પ્રથમ વખત રીઅલ એસ્ટેટની માહિતી પણ સોપાશે, […]Continue Reading



















Recent Comments