Home Archive by category રાષ્ટ્રીય (Page 1393)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
સરદારધામમાં ૮૦૦ દીકરાઓ અને ૮૦૦ દીકરીઓ માટે અલગ-અલગ છાત્રાલય છે. ૧૦૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની ઈ-લાઈબ્રેરી, પુસ્તકાલય અને વાંચનાલયની સુવિધા છે. સરદારધામમાં ૪૫૦ વ્યક્તિઓની ક્ષમતાનું ઓડીટોરીયમ અને ૧૦૦૦-૧૦૦૦ વ્યક્તિઓની ક્ષમતા સાથેના ૨ હોલ પણ છે. સમાજ ઉત્થાનની અલગ અલગ મહેસૂલી માર્ગદર્શન, કાનુની માર્ગદર્શન, સમાજ સુરક્ષા વિગેરે પ્રવૃત્તિઓ માટે ૮થી વધુ કાર્યાલયો પણ કાર્યરત Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં સ્ઇજીછસ્ સિસ્ટમ દ્વારા સામેથી આવી રહેલા કોઈ પણ ફાઈટર પ્લેન, હેલિકોપ્ટર, યુએવી, સબ સોનિક અને સુપરસોનિક ક્રૂઝ મિસાઈલને તબાહ કરી શકાશે. આ મિસાઈલ ૭૦ કિમીના પરિઘમાં આવતા અનેક ટારગેટ તબાહ કરવા માટે સક્ષમ છે. આ મિસાઈલ સ્વદેશી તકનીક પર આધારીત રોકેટ મોટરની મદદથી સંચાલિત થાય છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ‘વાયુસેનાને સ્ઇજીછસ્ […]Continue Reading
રાષ્ટ્રીય
ચૂંટણી પંચના જણાવ્યા આ સાત બેઠકો પર ચોથી ઓક્ટોબરે ચૂંટણી યોજવામાં આવશે. મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની બેઠક થાવરચંદ ગેહલોતને કર્ણાટકના ગવર્નર બનાવવાને કારણે ખાલી પડી છે. આસામમાં બિસ્વજીત ડાઇમેરીએ રાજીનામું આપી દેતા રાજ્યસભાની એક બેઠક ખાલી પડી છે. ભાજપ આસામમાંન્ર્બાનંદ સોનોવાલને રાજ્યસભાની ટિકિટ આપે તેવી શક્યતા છે કારણકે તેઓ હજુ સુધી બંને પૈકી કોઇ પણ ગૃહના […]Continue Reading
રાષ્ટ્રીય
માયાવતીએ શુક્રવારે ટ્‌વીટ કરીને એલાન કર્યુ કે બસપાની આગામી યુપી વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં પ્રયાસ થશે કે કોઈ પણ બાહુબલી કે માફિયા વગેરેને પાર્ટી સાથે ચૂંટણી લડાવવામાં આવે નહીં. આને ધ્યાનમાં રાખતા જ આઝમગઢ મંડળની મઉ વિધાનસભા બેઠકથી હવે મુખ્યાર અંસારીનુ નહીં પરંતુ યુપીના બસપા પ્રદેશ અધ્યક્ષ ભીમ રાજભરના નામને ફાઈનલ કરવામાં આવ્યુ છે. જનતાની કસોટી […]Continue Reading
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં એનસીએલટી, સીસીઆઇ અને સેબી જેવી કાયદાકીય સંસ્થાઓને આગામી ચાર સપ્તાહ સુધી મર્જર ડીલને લગતા કોઇ અંતિમ આદેશ ન આપવા નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ કેસમાં અંતિમ ચુકાદો અનામત રાખ્યો છે. ફ્યૂચર રિટેલ અને ફ્યૂચર કુપન પ્રાઇવેટ લિમિટેડ એ ૧૭ ઓગસ્ટે દિલ્હી હાઇકોર્ટના આદેશની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી […]Continue Reading
રાષ્ટ્રીય
અફઘાનિસ્તાન પર કબજાે જમાવ્યા બાદ તાલિબાને એવું જાહેર કર્યું હતું કે, તે મહિલાઓને સરકારમાં સામેલ કરશે. પરંતુ તાજેતરમાં રચવામાં આવેલી વચગાળાની સરકારમાં મહિલાઓને જગ્યા નથી અપાઈ. આ બધા વચ્ચે તાલિબાને એવું નિવેદન પણ આપ્યું છે કે, મહિલાઓ મંત્રી ન બની શકે, તે ફક્ત બાળકો પેદા કરે છે.અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન આવ્યા બાદ ભારતમાં પણ સતત આ […]Continue Reading
રાષ્ટ્રીય
સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન આઝમ ખાને રામપુરના સ્વાતંત્ર્ય સેનાની મૌલાના મોહમ્મદ અલી જૌહરના નામ પર મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીનું નિર્માણ કર્યું હતું. પરંતુ સત્તા પરિવર્તન સાથે જ તેમના આ સપનાને નજર લાગી ગઈ હતી અને પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ આઝમ ખાન વિરૂદ્ધ ૧૦૦ કરતા વધારે કેસ નોંધાયા હતા. જૌહર યુનિવર્સિટી વિરૂદ્ધ પણ […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશના જમીનદારોની એક વાર્તા સાંભળી હતી. તેમના પાસે મોટી જમીનો અને વિશાળ હવેલીઓ હતી. ત્યાર બાદ ભૂમિ હદબંધી કાયદાના કારણે જમીનો હાથમાંથી જતી રહી. હવેલી રહી પણ તેના સમારકામ, સંભાળની તાકાત ન રહી. હજારો એકર જમીનના બદલે ૧૦-૨૦ એકર જમીન બચી. પવારે જણાવ્યું કે, જ્યારે પણ નેતૃત્વની વાત આવે છે ત્યારે કોંગ્રેસના મારા મિત્રો […]Continue Reading
રાષ્ટ્રીય
(જી.એન.એસ) , વોશિંગ્ટન , તા.૧૦અમરિકામાં બોક્સિંગ એક ખુબ મોટો વ્યવસાય છે, જેમાં બોક્સરોને અને રોકાણકારોને ખુબ મોટા પાયે કમાણી થાય છે, જ્યારે પ્રેક્ષકોને મનોરંજન મળે છે.ટ્રમ્પ હવે બોક્સિંગના વ્યવસાયની સાથે જાેડાઇને બોક્સિંગની કોમેન્ટરી આપવાનું વિચારી રહ્યા છે. હાલમાં તેમણે બોક્સિંગની એક નકલી મેચમાં કોમેન્ટરી આપવાનો ર્નિણય કર્યો છે અને આ નકલી મેચમા ભૂતપૂર્વ હેવીવેઇટ ચેપિયમ Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકામાં થયેલા ફાયરિંગમાં ૬ લોકો થયા ઘાયલ ઃ ૩ શંકાસ્પદ ફરાર અમેરિકામાં સાઉથ ઈલિનોઈસમાં લોકો પર કરવામાં આવેલ ફાયરિંગ સંદર્ભે પૂર્વ સેન્ટ લુઇસ પોલીસ ચીફ કેન્ડલ પેરીએ કહ્યું કે ઘણા લોકોને ગોળી વાગી છે. પેરીએ કહ્યું કે ફાયરિંગની ઘટના ઇસ્ટ સાઇડ મીટ માર્કેટની બહાર બની હતી. ઇલિનોઇસ સ્ટેટ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુરુવારે […]Continue Reading