શહેરોમાં બેરોજગારીનો દર ૧.૫ ટકા વધીને ૯.૭૮ ટકા થયો છે. જુલાઇમાં આ દર ૮.૩ ટકા હતો. સાથે જ ગ્રામીણ બેરોજગારીનો દર ૧.૩ ટકાના વધારા સાથે ૭.૬૪ ટકા થયો છે, જે જુલાઇમાં ૬.૩૪ ટકા હતો. દેશમાં કામકાજ કરતા લોકોની સંખ્યા જુલાઈમાં ૩૯.૭૭ કરોડ નોંધાઈ હતી. જે ઓગસ્ટમાં ૩૯.૩૩ કરોડ થઈ. એ જાેતા એક મહિનામાં અંદાજે ૧૬ […]Continue Reading



















Recent Comments