Home Archive by category રાષ્ટ્રીય (Page 1399)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
સરકારી ઓઈલ કંપનીઓએ આજે ૧ સપ્ટેમ્બરે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ વધાર્યા છે. દિલ્હીમાં સબસિડી વગરના ૧૪.૨ કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં ૧૪.૨ કિલોના ન્ઁય્ સિલિન્ડર ૮૮૪.૫૦ રૂપિયાનો થઈ ગયો છે. જયારે અમદાવાદમાં સબસિડી વગરના સિલિન્ડરની કિંમત ૮૯૧.૫૦ રૂપિયા થઈ છે. આ પહેલા ૧૮ ઓગસ્ટે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના મહામારીના કારણે એક વર્ષથી વધુ સમયથી સ્કૂલો બંધ હતી. જાેકે આ દરમિયાન ઓનલાઈન ક્લાસ ચાલૂ હતાં. સ્કૂલ ખોલવાને લઈને બાળકોમાં અનેરો આનંદ જાેવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું. તેના પહેલા તેમનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વિદ્યાર્થીઓને ક્લાસરુમમાં બેસાડવામાં આવ્યાં. જાેકે પહેલા દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જાેવા Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં પણ એક દિવસમાં રસીકરણનો રેકોર્ડ તૂટ્યો છે. ગત ૨૭ ઓગસ્ટે દેશભરમાં ૧.૦૨ કરોડને રસી અપાઈ હતી જે એક દિવસમાં સૌથી વધુ રસીકરણનો રેકોર્ડ હતો. પણ મંગળવારે ૧ કરોડ, ૨૫ લાખ, ૭૭ હજાર, ૯૮૩ લોકોને રસી અપાઈ એ સાથે આ રેકોર્ડ તૂટ્યો છે. આ આંકડો રાત્રે ૯.૩૦ વાગ્યા સુધીનો હોવાથી એમાં હજુ વધારે થઈ શકે […]Continue Reading
રાષ્ટ્રીય
એર ઈન્ડિયાએ તાજેતરમાં જ કોરોનાને અનુલક્ષીને ડોમેસ્ટિક પેસેન્જર્સ માટે રાજ્ય પ્રમાણેની નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આંદામાન ઃ મુસાફરીના ૪૮ કલાક પહેલાં ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરાવવો. તમામ મુસાફરોએ રેપિડ એન્ટિજન્ટ ટેસ્ટ કરાવવો જરૂરી. આંદામાનમાં આવનારા તમામ મુસાફરો માટે ૭ દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું ફરજિયાત છે. ગોવા ઃ ગોવામાં મુસાફરી કરી રહેલા પેસેન્જરે કોવિડ-૧૯ની રસીના બન્ને ડોઝ […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે સરહદો તરફના બધા મુખ્ય માર્ગો સહિત નાના રસ્તા સંપૂર્ણ બંધ છે. ભારે વરસાદ બાદ પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવા જેવી ઘટનાઓને કારણે સરહદી ગામોમાં હેલિકોપ્ટર દ્વારા રાશન, ખાદ્ય સામગ્રી પહોંચાડાઇ રહી છે. રાજ્યની તમામ નદીઓ ભયજનક સપાટીની આસપાસ કે ઉપર વહી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં જીડ્ઢઇહ્લ મોકલવા તૈયારી કરાઇ રહી છે. […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાના આ વેરિયન્ટે હાલ દુનિયાની ચિંતાઓમાં વધારો કર્યો છે, પણ ભારત માટે રાહતની ખબર છે કે હજી સુધી આ વેરિયન્ટનો એકપણ કેસ ભારતમાં નોંધાયો નથી. જાેકે ભારત આ નવા વેરિયન્ટને લઈને સતર્ક અને ચિંતિંત પણ છે. આ વેરિયન્ટને હાલ વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કરવામાં આવ્યો છે. હાલ આ વેરિયન્ટ પર વિવિધ રિસર્ચ થશે અને પછી […]Continue Reading
રાષ્ટ્રીય
શ્રીકૃષ્ણ જન્મસ્થળે ભગવાનનાં દર્શન કરવા મથુરા પહોંચેલા યોગીએ અહીંના રામલીલા મેદાનમાં જાહેરસભાને સંબોધતાં કહ્યું હતું કે ‘અહીંના લોકોની ઇચ્છા છે કે આ પવિત્ર સ્થળોએ દારૂ અને માંસનું વેચાણ ન થવું જાેઇએ. હું તેમને ખાતરી આપું છું કે તેઓ ઇચ્છે છે એમ જ થશે.’ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ‘જિલ્લાતંત્રને જરૂરી કાર્યવાહીના આદેશ અપાયા છે. દારૂ-માંસના વેચાણ સાથે […]Continue Reading
રાષ્ટ્રીય
એશિયન દેશ ફિલિપાઇન્સમાં કોરોનાના નવા ૨૨,૧૯૪ દર્દી મળ્યા. આ આંકડો છેલ્લા ૧૯ મહિનામાં સૌથી વધુ છે. અહીં પહેલો દર્દી ગત વર્ષે ૩૦ જાન્યુ.એ મળ્યો હતો. દર્દીઓ અચાનક વધતાં આરોગ્ય સેવાઓ બદતર થઇ છે. હોસ્પિટલ બેડ ખૂટી પડ્યા છે. મોટા ચર્ચને હોસ્પિટલમાં ફેરવી ત્યાં સારવાર કરાઇ રહી છે. વિશ્વભરમાં કોરોના સંક્રમણનું જાેખમ વધી રહ્યું છે. અમેરિકા, […]Continue Reading
રાષ્ટ્રીય
શૂરા અરબી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ એક કમિટી થાય છે, જે સલાહ અને માર્ગદર્શન પૂરાં પાડે છે. અત્યારે કોઇપણ ઇસ્લામિક દેશમાં સંપૂર્ણપણે શૂરા લાગુ કરાયો નથી. હા, ઘણા દેશો એવા છે, જ્યાં આનું અસ્તિત્વ છે, પરંતુ ત્યાં એના આદેશને સંપૂર્ણપણે આચરણમાં લેવાય એવો ગણાતો નથી. ૧૯૯૦ના દશકામાં ક્વેટા કરીને એક શબ્દ હતો, જે ઘણો […]Continue Reading
રાષ્ટ્રીય
ચીનની નવી પોલિસી ગેમિંગ માર્કેટ માટે મોટા ઝટકા સમાન છે. ચીનમાં લાખો યુવાનો ઓનલાઈન ગેમ્સ રમે છે અને ગેમ ડેવલપર્સ માટે ચીન અત્યંત મહત્ત્વનું બજાર છે. ચીનના ઓડિયો-વીડિયો અને ડિજિટલ પબ્લિશિંગ એસોસિયેશનના મતે, આ વર્ષે પહેલા ત્રિમાસિકમાં ઉદ્યોગે રૂ. ૧.૪૬ લાખ કરોડની કમાણી કરી છે. પરંતુ સરકારની કડકાઈ પછી કંપનીઓએ વ્યૂહનીતિ બદલી છે. ગેમિંગ માટે […]Continue Reading