Home Archive by category રાષ્ટ્રીય (Page 1400)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
દેશમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે કેરળ દેશ માટે કોરોનાની ત્રીજી લહેરનું એપી સેન્ટર બનશે કે કેમ તે અંગે તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. દેશમાં જ્યારે રાજ્યોએ પોતાને ત્યાં અનલોક કરી ચુક્યા છે, લોકો એક પ્રદેશમાંથી અન્ય પ્રદેશમાં અવર-જવર કરી રહ્યા છે ત્યારે કેરળની આ સ્થિતિ ચોક્કસપણે કોરોના વાઈરસને ફેલાવા માટે […]Continue Reading
રાષ્ટ્રીય
અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલા કરતાં વધુ લોકોમાં તાલિબાનનો ભય છે. સિરિયલ બ્લાસ્ટ બાદ કાબુલ એરપોર્ટ નજીક આવેલા નાળામાં લાશોનો ઢગલો થઈ ગયો હતો. ઘાયલ લોકો સારવાર માટે નાળાના પાણીમાં તડપી રહ્યા હતા, પરંતુ શુક્રવારે એ જ નાળાની તસવીર કંઈક અલગ જ હતી. અહીં ફરીથી લોકોનાં ટોળાં ઊમટી પડ્યા છે. લોકો તાલિબાનથી એટલા ભયભીત થઈ ગયા છે […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં ભાજપ સિવાયના તમામ રાજકીય વિરોધ પક્ષોને એકજૂટ થવા માટે મમતા બેનર્જી દ્વારા ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે. તે સાથે સર્વ વિપક્ષોને સ્વીકાર્ય કોમન મુદ્દાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે કોઈ પણ વિપક્ષને ભાજપ સામે લડવામાં વાંધો નહીં અને કોમન મુદ્દે લડત આપી શકે. જ્યારેક મમતા બેનરજીએ દરેક વિપક્ષ સાથે એક જ વાત […]Continue Reading
રાષ્ટ્રીય
આસામના દીમા હસાઓ જિલ્લાના દિયુંગબરા નજીક શંકાસ્પદ ઉગ્રવાદીઓ દ્વારા સાત ટ્રકને સળગાવી દેવામાં આવી હતી, જેમાં પાંચ ટ્રક-ડ્રાઈવર જીવતા સળગી ગયા હતા. અહેવાલ મુજબ, આગચંપી પહેલાં તેમણે અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ ઉગ્રવાદીઓએ દિયુંગબરા નજીક ઉમરંગસો લંકા રોડ પર સાત […]Continue Reading
રાષ્ટ્રીય
ભગવાન શિવના આ સુંદર મંદિરને નંજનગુડ મંદિર અને શ્રીકાંતેશ્વર મંદિરના નામથી ઓળખવામાં આવે છે. મંદિર દ્રવિડ શૈલીમાં બનેલું છે અને ૧૪૭ સ્તંભ પર ઊભું છે. માન્યતા છે કે, આ મંદિરમાં ભગવાન શિવનો વાસ હતો. આ મંદિર લગભગ એક હજાર વર્ષ જૂનું છે. બહાર ભગવાન શિવની ખૂબ જ મોટી મૂર્તિ છે. અહીં સ્થાપિત શિવલિંગ અંગે માનવામાં […]Continue Reading
રાષ્ટ્રીય
સંસદીય સમિતિએ ક્રિમી લેયરની વાર્ષિક આવક મર્યાદાને વધારીને ૧૫ લાખ રૂપિયા કરવાની ભલામણ કરી હતી. સરકાર ૧૨ લાખ રૂપિયાની મર્યાદાને સ્વીકારી ચૂકી છે પરંતુ તે કૃષિ આવકને પણ ગ્રોસ ઈનકમમાં જાેડવા માગે છે. આના પર સાંસદોનો વિરોધ છે.આવક મર્યાદાને લઈને ફેરફાર જરૂર થયા છે. દર ત્રણ વર્ષ ર્ડ્ઢઁ્‌ તેમાં ફેરફાર કરે છે. ૮ સપ્ટેમ્બર ૧૯૯૩ના […]Continue Reading
રાષ્ટ્રીય
પંજાબ કોંગ્રેસમાં ચાર મંત્રીઓ અને ઘણા ધારાસભ્યો વચ્ચેની ખેંચતાણ બંધ થવાનું નામ લઈ રહી નથી. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને હટાવવાની ચળવળમાં જાેડાયેલા ત્રણ કેબિનેટ મંત્રી તૃપ્ત રાજિંદર સિંહ બાજવા, સુખબિંદર સિંહ સરકારિયા, સુખજિંદર સિંહ રંઘાવા અને પંજાબ કોંગ્રેસના મહાસચિવ પરગટ સિંહ પોતાના સમર્થક ધારાસભ્યોની સાથે દિલ્હીમાં છે. બીજી તરફ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પોતાની Continue Reading
રાષ્ટ્રીય
વિશ્વમાં ડિજિટલ સુરક્ષામાં સિડની અને હેલ્થ સુરક્ષામાં ટોક્યો શહેરનું નામ મોખરે ઈન્ડેક્સ માટે દુનિયાભરનાં શહેરોનો વ્યાપક અભ્યાસ કરાય છે. આ યાદી તૈયાર કરવા ઈઆઈયુએ ૭૬ માપદંડ રાખ્યા હતા, જેથી વૈશ્વિક શહેરી સુરક્ષાની સ્પષ્ટ તસવીર સામે આવી શકે. એમાં ડિજિટલ, હેલ્થ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યક્તિગત અને પર્યાવરણને લગતા માપદંડ સામેલ હતા. આ પાંચ માપદંડમાં તમામ શહેરને ૧૦૦માંથી જુદો […]Continue Reading
રાષ્ટ્રીય
આતંકવાદી સંગઠન ૈંજીૈંજીએ ગ્રુપના ટેલિગ્રામ એકાઉન્ટ પર કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાની જવાબદારી સ્વીકારી છે. કાબુલમાં અમેરિકી દૂતાવાસે કાબુલમાં હામિદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર બે વિસ્ફોટ બાદ અમેરિકી નાગરિકોએ એરપોર્ટ પર મુસાફરી ટાળવા અને એરપોર્ટની નજીક ન જવા માટે સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઈડને કહ્યું હતું કે કાબુલ એરપોર્ટ પર Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરી પોતાના અધિકારીઓ તથા એન્જિનિયર્સને અભિનંદન પાઠવ્યા. તેમણે ફોર્બ્સની યાદી શૅર કરતા લખ્યું કે, મને જણાવતા ગર્વ થાય છે કે દિલ્હીએ શાંઘાઇ, ન્યૂયોર્ક અને લંડનને દર ચો.મી.માં મહત્તમ સીસીટીવી કેમેરા મામલે પછાડ્યા છે. રાજધાની દિલ્હીએ વિશ્વમાં સૌથી વધુ સીસીટીવી કેમેરાવાળાં શહેરનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. […]Continue Reading