Home Archive by category રાષ્ટ્રીય (Page 1403)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
કોરોનાની ત્રીજી લહેરની ચેતવણીએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ગૃહ મંત્રાલયના અહેવાલમાં જણાવાયું છે કે ત્રીજી લહેર સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તેની ટોચ પર હશે. આ સાથે પ્રધાનમંત્રી કાર્યાલયને સોંપવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં માત્ર ૭.૬ ટકા (૧૦.૪ કરોડ) લોકોને જ સંપૂર્ણ રસી આપવામાં આવી છે. જાે વર્તમાન રસીકરણ દરમાં વધારો કરવામાં નહીં […]Continue Reading
રાષ્ટ્રીય
નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરેને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે જાે તેઓ ત્યાં હોત તો તેમને (સીએમ) એક જાેરદાર થપ્પડ મારત. કારણ કે મુખ્યમંત્રી ૧૫ ઓગસ્ટના રોજ નાગરિકો માટે પોતાના સંબોધન દરમિયાન સ્વતંત્રતાના વર્ષને ભૂલી ગયા હતા. તેમણે કહ્યું હતું કે ‘આ શરમજનક છે કે મુખ્યમંત્રીને સ્વતંત્રતાના વર્ષની ખબર નથી. તેઓ પોતાના […]Continue Reading
રાષ્ટ્રીય
મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રથમ વખત સેનામાં સિગ્નલ કોર, ઇલેક્ટ્રોનિક અને મિકેનિકેલ એન્જિનિયર્સ કોર તથા એન્જિયર્સ કોરમાં મહિલા અધિકારીઓને કર્નલ રેન્કમાં પ્રમોશન આપવામાં આવ્યું છે.ભારતીય સેનાના પસંદગી બોર્ડે પાંચ મહિલા અધિકારીઓને કર્નલ રેન્કમાં પ્રમોશન આપવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. ૨૬ વર્ષની નોકરી પૂર્ણ થયા પછી આ પ્રમોશન આપવામાં આવ્યું છે તેમ સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં Continue Reading
રાષ્ટ્રીય
દેશનો સૌ પ્રથમ સ્મોગ ટાવર છે. આ એક તદ્દન નવી ટેકનોલોજી છે જેની અમે અમેરિકાથી આયાત કરી છે. આ ટાવર ુપરના ભાગેથી પ્રદુષિત હવાને શોષી લેશે અને નીચેના ભાગેથી શુદ્ધ હવાને વાતાવરણમાં છોડશે.આ ટાવર પ્રતિ સેકંડે ૧૦૦૦ ક્યુબિક મિટર હવાને શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે એમ કેજરીવાલે ા ટાવરના ઉદઘાટન પ્રસંગે હાજર રહેલાં પત્રકારોને આજે […]Continue Reading
રાષ્ટ્રીય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા વચ્ચે ભારતીયોને કાબુલમાંથી બહાર કાઢવાનો સિલસિલો ચાલુ છે. એર ઇન્ડિયાનું છૈં-૧૯૫૬ વિમાન ૭૮ લોકોને લઇને તઝાકિસ્તાનની રાજધાની દુશાંબેથી દિલ્હી પહોંચી ગયું છે. તેમાં ૨૫ ભારતીય છે. આ વિમાનમાં કાબુલના ગુરુદ્વારામાંથી ગુરુ ગ્રંથ સાહિબને પણ લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, વી મુરલીધરન અને ભાજપના નેતા આરપી સિંહ આ ગુરુ ગ્રંથ […]Continue Reading
રાષ્ટ્રીય
આ એસેટ વેચાણ આયોજન દ્વારા કોરોનાના લીધે કરવેરાના મોરચે પડેલી ઘટને ભરપાઈ કરવામાં આવશે. આ વર્ષે વ્યાપક વિનિવેશ દરખાસ્તમાં લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)ના પબ્લિક ઇશ્યૂની સાથે બીપીસીએલ અને એર ઇન્ડિયા જેવી કંપનીઓના વેચાણનો સમાવેશ થાય છે. સીતારામન ૧૧ મંત્રાલયો હસ્તકની ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્‌સના મોનેટાઇઝેશનના આયોજનની જાહેરાત કરે તેમ મનાય છે. કેન્દ્ર આગામી ચાર Continue Reading
રાષ્ટ્રીય
દાપોલીમાં મુરુડના સમુદ્રકિનારે નાર્વેકરનો બંગલો છે. આ બંગલાના બાંધકામ માટે સીઆરઝેડના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ સોમૈયાએ કેન્દ્રીય પર્યાવરણ વિભાગ પાસે કરી હતી. નાર્વેકરના બંગલો સાથે અન્ય બંગલાઓનો પણ તેમાં સમાવેશ થાય છે. આ વિશે ફરિયાદ કરવામાં આવી હતી. હવે પ્રત્યક્ષ કાર્યવાહી શરૂ થયા પછી સૌપ્રથમ નંબર નાર્વેકરના બંગલાના લાગ્યો હોવાનું દેખાયું છે.બંગલો Continue Reading
રાષ્ટ્રીય
જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ મુદ્દે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં રાજ્યની ૧૦ પાર્ટીઓના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી રહ્યા છે. જેમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ, જેડીયુના શિક્ષણ મંત્રી વિજય કુમાર ચૌધરી, ભાજપના ખાણ ભૂસ્તર મંત્રી જનક રામ, કોંગ્રેસ નેતા અજીત શર્મા, ઝ્રઁૈં નેતા મહેબૂબ આલમ, છૈંસ્ૈંસ્ના અખ્તરુલ ઈમાન, પૂર્વ મુખ્યમંત્રી અને Continue Reading
રાષ્ટ્રીય
સિદ્ધૂના સલાહકાર માલીને કેપ્ટન અમરિંદર સિંહને ધમકાવ્યા છે. મુખ્યમંત્રી કેપ્ટને કહ્યું કે તેમણે માત્ર પંજાબ કોંગ્રેસના પ્રમુખને સલાહ આપવા સુધી મર્યાદિત રહેવું જાેઈએ. એવા મુદ્દાઓ પર કોઈ નિવેદનો ન કરો કે જેના વિશે તમે જાણતા નથી અને ખાસ કરીને જ્યારે તમને ખબર પણ ન હોય કે તેના પરિણામો શું હોઈ શકે છે.આની પહેલા માલવિંદર સિંહે […]Continue Reading
રાષ્ટ્રીય
સોમવારે સવારે દોહાથી ૧૪૬ ભારતીયો દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર વધુ એક વિમાનભારતીયોને લઈને આવી ગયું છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ છૈં૯૭૨ તેમને લઈને આવ્યું છે. અગાઉ, કતાર એરવેઝની ફ્લાઈટ ઊઇ૫૭૮ રવિવારે રાત્રે ૧.૫૫ કલાકે ૩૦ ભારતીયોને લઈએન દોહાથી દિલ્હી પહોંછી હતી. કુલ ૧૪૬ ભારતીયો પરત પહોંચી ગયા છે. આ તમામ લોકોને રવિવારે અફઘાનિસ્તાનમાંથી રેસ્ક્યૂ […]Continue Reading