Home Archive by category રાષ્ટ્રીય (Page 1404)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવવાની વાતને લઈને તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. આ સમયે મોદી નર્મદા ઘાટની આરતી સહિત અન્ય ૫૦ કરોડથી વધુના પ્રોજેક્ટો જેમાં ઇ કાર, ભૂલભૂલૈયા ગાર્ડન, સહિત પ્રોજેક્ટોને ખુલ્લા મુકશે. આ સાથે જંગલ સફારીની પણ વિઝીટ કરીને નવા બંગાળ ટાઈગરની જાેડીને જાેવ જઈ શકે એવી હાલ શક્યાતા જાેવા મળી રહી છે. […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની વિશેષ કોર્ટના જજ વી સી બર્ડેએ ગયા અઠવાડિયે આ આદેશ આપ્યો છે. વિગતવાર ઓર્ડર આજે ઉપલબ્ધ થયો છે. નીરવ મોદીની બે કંપનીઓને ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ અને ફાયરસ્ટાર ઈન્ટરનેશનલને ક્રેડિટ સુવિધા પૂરી પાડવા માટે બેન્ક પાસે ગિરવે રાખવામાં આવેલી માલમતા પાછી મળે તે માટે પીએનબીએ જુલાઈ ૨૦૨૧માં અનેક અરજીઓ […]Continue Reading
રાષ્ટ્રીય
પતિ સાથે છૂટાછેડાની પ્રક્રિયા ચાલુ છે. આવી પરિસ્થિતિમાં થયેલી ગર્ભધારણા આગળ ચાલુ રાખવા માગતી નથી. પ્રસૂતિ થઈને બાળક જન્મે તો તેનું પાલનપોષણ કરવા પતિ પાસેથી મને આર્થિક અને ભાવનાત્મક રીતે કોઈ પણ આધાર મળવાનો નથી. આ ગર્ભધારણાથી મને માનસિક આઘાત લાગ્યો હોઈ આગળ પણ તે ચાલુ જ રહેશે, એવું કહેતી ૨૩ સપ્તાહની ગર્ભધારણા રહેલી ૨૨ […]Continue Reading
રાષ્ટ્રીય
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ૫ દિવસો દરમિયાન ઉત્તરાખંડમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વળી, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના રહી છે. હરિયાણા, ચંડીગઢ, પંજાબ અને પૂર્વી રાજસ્થાનમાં આગામી ૨ દિવસો સુધી સારા પ્રમાણમાં વરસાદ પડી શકે છે. જાેકે મધ્યપ્રદેશના ૧૧ જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરી દેવાયું છે તો રાજસ્થાનના […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાના કારણે ભારતીય વિદ્યાર્થીઓને માઠી અસરો જાેવા મળી છે કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં તબાહી જાેવા મળી રહી છે જેમાં લોકોને ધંધા-રોજગાર, પરિવારોની ગુમાવવાની સાથે અભ્યાસમાં વિદ્યાર્થીઓને જેમાં ખાસ વિદેશમાં અભ્યાસ કરી રહેલ અથવા વિદેશમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને નિરાશા સાંપડી રહી છે. વિદેશ જવા ઇચ્છતા માત્ર વિદ્યાર્થીઓની સાથે-સાથે ઇમિગ્રન્ટ વિઝાના આધારે વિદેશ જવા Continue Reading
રાષ્ટ્રીય
ચિપ્સમાં મીઠાનું પ્રમાણ ચકાસવા માટે ઝ્રઈઇઝ્રએ અગાઉ જૂન-જુલાઈ ૨૦૧૫માં બાલાજી વેફર્સ, રિયલ નમકીન, બિંગો!, પારલે’સ વેફર્સ, લે’ઝ અને અંકલ ચિપ્સનું પરીક્ષણ કર્યું હતું, જેમાં આ વખતે પણ અંકલ ચિપ્સમાં સોડિયમ અગાઉ ની સામે વધુ મળી આવ્યું હતું. રિયલ નમકીન, બાલાજી વેફર્સ અને બિંગોમાં પણ અગાઉની તુલનાએ વધુ સોડિયમ મળી આવ્યું હતું. બાલાજીમાં અગાઉની સરખામણીએ સોડિયમનું […]Continue Reading
રાષ્ટ્રીય
અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોને પરત બોલાવ્યા બાદ બાઈડને સોમવાર-મંગળવારની રાત્રે પ્રથમ વખત દેશને સંબોધિત કર્યો હતો. આ સમયે તેમણે ત્યાં સર્જાયેલી સ્થિતિ માટે રાષ્ટ્રપતિ અશરફ ગની તથા ત્યાંના લીડરશિપને જવાબદાર ગણાવ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ જે બાઈડને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે દેશને સંબોધિત કરી રહ્યા છે. છેલ્લા ૪ દિવસમાં આ તેમનું બીજું સંબોધન છે. રાષ્ટ્રપતિએ કહ્યું Continue Reading
રાષ્ટ્રીય
આ વિમાન દ્વારા ૨૫૦ લોકો ભારત પરત આવે એવી અપેક્ષા છે, પરંતુ એ જાેવાનું બાકી છે કે કેટલા લોકો કાબુલ એરપોર્ટ પર પહોંચી શકે છે, કારણ કે એરપોર્ટ તરફ જતા રસ્તાઓ પર તાલિબાનો ઊભા રહ્યા છે. જાેકે તાલિબાન પણ દાવો કરી રહ્યા છે કે તે અન્ય દેશોના લોકોને બહાર જતા અટકાવશે નહીં. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકામાં હાલ સ્ટીમ્યુલ્સના સ્વરૂપમાં ફેડરલ રિઝર્વ દ્વારા દર મહિને સરેરાશ મંથલી આશરે ૧૨૦ અબજ ડોલરનું બોન્ડ બાઈંગ કરવામાં આવે છે અને હવે ત્યાં ફુગાવો વધતાં તથા અર્થતંત્રમાં રિકવરીના સંકેતો મફ્રતાં આગફ્ર ઉપર ત્યાં આવા બોન્ડ બાઈંગનું પ્રમાણ ચાલુ વર્ષના અંત સુધીમાં ઘટાડવામાં આવશે એવા સંકેતો ફેડરલ રિઝર્વની છેલ્લી મિટિંગની બહાર પાડવામાં આવેલી મિનિટસમાં વહેતા થયા […]Continue Reading
રાષ્ટ્રીય
સિંગાપુર નિફટીમાં ૩૫૦ પોઈન્ટનો ઈન્ટ્રા-ડે કડાકો, હેંગસેંગ ૫૫૦ પોઈન્ટ તૂટયો ઃ મહોરમ નિમિતે ભારતીય શેર બજારો ગુરૂવારે બંધ રહ્યા હતા. પરંતુ વૈશ્વિક બજારોમાં આજે અનેક નેગેટીવ પરિબફ્રો, સમાચારોએ આજે-ગુરૂવારે સાવર્ત્રિક કડાકો બોલાઈ ગયો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબજે કર્યા બાદ અત્યારે અંધાધૂંધીની પરિસ્થિતિ વચ્ચે તાલિબાન દ્વારા ભારત સાથેના તમામ દ્વિપક્ષી વેપારને અટકાવી Continue Reading