દિલ્હીમાં એક યુવક દ્વારા સોશિયલ મીડિયા પર મુસ્લિમ છોકરીઓ વિરૂદ્ધ આપત્તિજનક પોસ્ટ લખવાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થયા બાદ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે યુપી પોલીસ સમક્ષ યુવક વિરૂદ્ધ કાર્યવાહી કરવા માગ કરી છે. જાણવા મળ્યા મુજબ દિલ્હીના શાહદરા ખાતે રહેતા કુનાલ શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી. […]Continue Reading

















Recent Comments