Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 46)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
સોશિયલ મીડિયાનો વપરાશ વધતાની સાથે સાથે તેમાં ઓનલાઇન ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કોઈ નામાંકિત વ્યક્તિના નામે ફેક એકાઉન્ટ બનાવી બાદમાં તેના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી રૂપિયા માગી ફ્રોડ થતા હોવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે હવે રાજકોટના ડેપ્યુટી મેયર અને ધારાસભ્ય ડો.દર્શિતા શાહનું ઈન્સ્ટાગ્રામમાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
એનીમલ હેલ્પલાઈન દ્વારા 14 ફેબ્રુઆરી(વેલન્ટાઇન-ડે)નાં દિવસને ‘કાઉ હગ ડે’ તરીકે ઉજવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરવામાં આવી. આર્ય સંસ્કૃતિની ધરોહર સમી ગાયને હગ કરવાથી સાત્વિક ઉર્જા, માનસિક શાંતિ મળે છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટનાં મિત્તલ ખેતાણી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને 14 ફેબ્રુઆરી(વેલન્ટાઇન-ડે)નાં દિવસને ‘કાઉ હગ ડે’ તરીકે Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેર અને જિલ્લામાં આપઘાતનું પ્રમાણ સતત વધતું જાેવા મળી રહ્યું છે. રોજ બરોજ કોઈ પણ અગમ્ય કારણો સર બે થી ત્રણ આપઘાતના બનાવ સામે આવતા હોય છે ત્યારે ૮ મહિના પૂર્વે જ લગ્ન કરનાર યુવકને ઘરે મોડા આવવા બાબતે પત્ની સાથે ઝઘડો થતા તળાવમાં પડતું મૂકી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જીપીએસસી તથા પંચાયતી વર્ગની પરીક્ષા એક જ તારીખે હોવાથી તારીખ ફેરબદલ કરવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તા. ૦૮-૦૧-૨૦૨૩ના રોજ જીપીએસસી વર્ગ ૧ અને ૨ તથા પંચાયતી વર્ગ જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ એક જ તારીખે આવે છે. આ સાથે જીપીએસસી વર્ગ -૨ (સિવિલ ઈજનેર) […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગીર નજીક આવેલા ગામોમાં વન્ય પ્રાણીઓ અવાર નવાર શિકારની શોધમાં આવી આંટાફેરા કરતા જાેવા મળતાં હોય છે. ત્યારે વધું એક વીડિયો ગીર નજીક આવેલા ગામનો વાયરલ થયો છે. જેમાં આલીદર ગામનાં બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી દુકાનની સીડી ઉપર ડાલા મથ્થો ચઢી ગયો ત્યારબાદ નીચે ઉતરી રહેણાંક વિસ્તારની ગલીમાં જતો રહ્યો હતો.ત્યારે એક શ્વાન એ સિંહને […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
થોડા દિવસો અગાઉ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં ફોરેસ્ટ ગાર્ડ ઉપર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. દરમિયાન બાતમીના આધારે હુમલો કરનાર એક આરોપી ડફેરને ત્રણ જામગરી બંદુક સાથે એસ.ઓ.જી.ની ટીમે જંગલ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. જ્યારે હુમલામાં સામેલ વધુ એક ડફેર શખ્સ હોવાનું સામે આવતા તેને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સમયની માંગ અને વીખાતી જતી સયુંકત કુટુંબ વ્યવસ્થા તથા સામાજીક એકતાને ધ્યાનમાં લઈને સમસ્ત કોટડીયા પરિવાર લેવા પટેલ દ્વારા એક મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું. જેમાં પરિવારની અંદરો અંદર થતા સામાન્ય ઝઘડાઓ ને કારણે પરિવાર ની એકતા ઉપર જે કુઠારા ઘાત લાગતો હોય છે. જેનાથી પરિવારો વિખુટા પડી જાય અથવા તો પરિવારોની એકતાનો ભંગ થાય! […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરના કેવડાવાડી શેરી નં-૨માં રહેતા કમલેશભાઈ ભીખુભાઈ મિયાત્રા (ઉ.વ.૩૯) ને બે દિવસ પહેલા મધરાત્રે ટ્રેકટર ચોકમાં એક લૂંટારુએ છરી બતાવી, ડરાવી, ધમકાવી રૂ.૧૦ હજારની કિંમતની આયુર્વેદિક દવાઓ અને રૂ. ૧૨ હજાર રોકડા મળી કુલ રૂ.૨૨ હજારના મુદ્દામાલની લુંટ ચલાવી હતી. જાે કે લુંટ ચલાવનાર લૂંટારુને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકાઓમાં સકંજામાં લીધો હોવાનું સામે આવ્યું […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કચ્છમાં ડિસેમ્બર માસ અડધો વીતી ગયો છતાં, ઠંડીએ હજુ સુધી ઋતુ પ્રમાણે ઝોર પકડ્યું નથી, પરંતુ હવે ધનુર્માંસ શરૂ થતાં ઠંડીમાં પણ વધારો થવાની સંભાવના જાેવામાં આવી રહી છે, ત્યારે કાતિલ ઠંડીથી પાકને રક્ષિત કરવા ખેડૂતોએ ખેતરમાં મોલ ઉપર પ્લાસ્ટિકના આવરણ લગાડી પાક રક્ષણના પ્રયાસો હાથ ધર્યા છે. શિયાળો આવતા લોકોએ સ્વેટર બહાર કાઢી લીધા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલો કેદી પેરોલ જંપ કરી ફરાર થયો હતો. આ કેદી પેરોલ પર છૂટ્યા બાદ એક માસથી કેદી ફરાર હતો. જેને હળવદના સુસવાવ નજીકથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ એલસીબીટીમ ફરાર આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના […]Continue Reading