ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર, જામનગર દ્વારા સાંઇ વિદ્યાલય, જાેડિયા ખાતે તાલુકા સ્તરીય રમત-ગમત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા યુવા અધિકારીના હસ્તે દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા અને જાેડિયા તાલુકા મામલતદાર વિજયભાઈ સી. ડાભી Continue Reading




















Recent Comments