Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 7)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
આજે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે કચ્છમાં પણ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે બાબા બાગેશ્વરની કથાનો મંડપ અસ્ત-વ્યસ્ત થયો છે. આજથી શરૂ થનારી બાબા બાગેશ્વરની કથાનો પંડાલ વરસાદના કારણે વેર-વિખેર થતો જાેવા મળી રહ્યો છે. તેના કારણે બેઠક વ્યવસ્થા પણ અસ્ત-વ્યસ્ત થતાં આયોજકો ચિંતામાં મૂકાયા છે. આ સ્થિતિમાં આયોજકોએ હનુમાન ચાલીસાના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં ભર શિયાળે વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતે સૌરાષ્ટ્રને પણ ધમરોળ્યું છે. રાજકોટ અને અમરેલીના અમુક વિસ્તારોમાં તો કરા પડ્યા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતાના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, હાલ જગતનો તાત છે ચિંતામાં છે. શિયાળાની શરૂઆતમાં જ કુદરતની કહેર અને લોકોની કઠણાઈ શરૂ થઈ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢ શહેરમાં ફરી વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ આવી પડ્યો છે. તો બીજી તરફ, ધારી, સાવરકુંડલા, રાજુલા, ખાંભા સહિતના તાલુકામાં કમોસમી વરસાદ આવ્યો છે. સાવરકુંડલા, ખાંભા સહિતના શહેરમાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો છે. કેશોદ તાલુકામાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ગાજવીજ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ૧૭૫માં શતાબ્દી મહોત્સવમાં સુરતના હરિભક્ત દ્વારા હનુમાનજી દાદાને એક કિલો સોનાનો હીરા જડિત મુગટ અપર્ણ કરવામાં આવ્યો છે. કથા મંડપમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને સંતોની ઉપસ્થિતમાં હરિભક્ત અને તેના પરિવાર દ્વારા સંતોને મુગટ અપર્ણ કરવામા આવ્યો છે. સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ૧૭૫માં શતાબ્દી મહોત્સવ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પાર્ટીમાં આંતરિક વિવાદ સામે આવતાં રાજકારણ ગરમાયું ગુજરાત ભાજપમાં ફરીવાર આંતરિક વિવાદ સામે આવ્યો છે. પાર્ટીમાં આંતરિક વિવાદ સામે આવવાને કારણે રાજકારણ ગરમાયું છે. આ વાત રાજકોટ જિલ્લાના જસદણની છે. જ્યાં વિંછીયા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી ભુપત કેરાળીયાએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા વિરુદ્ધ આક્ષેપો લગાવ્યા છે. ગુજરાતના કેબિનેટમંત્રી કુંવરજી બાવળીયા પર સાઇડલાઇન કરવાના આક્ષેપો Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આખરે રાજ્યમાં ઠંડી અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના ૧૦ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીથી ઓછુ નોંધાયું છે. ૧૨.૯ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ અને ડીસામાં ઠંડીનો પારો ગગડ્યો છે. આગામી દિવસોમાં ક્રમશઃ ઠંડીની અસર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પૂરપાટ વેગે આવતી કારે રસ્તાની બાજુ પર ચાલતા 4 પદયાત્રીઓને અટફેટે લીધા, ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા, એકને ગંભીર ઈજા ગુજરાતમાં દિનપ્રતિદિન અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. જેનું મુળ કારણ વધુ પડતી સ્પીડ, બે જવાબદારી ભર્યું ડ્રાઈવિંગ અને નશાખોરી હોવાનું અગાઉ પણ સામે આવી ચુક્યું છે. દિવાળીની રજામા યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ ભીડ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રી કમલેશભાઈ મેહતા (કમલેશ ટ્રેડીંગ કું.) ના આર્થિક સહયોગથી વાછકપર ગામે ચેકડેમનો જીર્ણોદ્ધાર. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં છેલ્લા વર્ષમાં અનેક ચેકડેમોનો જીર્ણોદ્ધાર કરેલ છે. તેમજ ૧૧,૧૧૧ ચેકડેમ બનાવાવનો સંકલ્પ કરેલ છે. જેમાં માર્કેટીંગ યાર્ડના વેપારી શ્રી કમલેશભાઈ મેહતા (કમલેશ ટ્રેડીંગ કું,) દ્વારા મોરબી રોડ પરના વાછકપર બેડી Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બોટાદ સૌરાષ્ટ્ર ની વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ ખાતે આજ રોજ શ્રી શિવશક્તિ શ્યામ સેવા મંડળ – અમદાવાદ ના સંચાલક અધ્યક્ષ શ્રી રમેશભાઈ હાડા તેમજ મંત્રી શ્રી શંકરલાલજી ચાચન દ્વારા શરૂ થયેલ નવા વર્ષ ના પ્રથમ દિવસે બેસતા વર્ષ ના દિવસે તા.૧૪/૧૧/૨૦૨૩ નાં રોજ ૨૪ કલાક સુધી રામાયણ ના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બોટાદ  પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળિયાદ ખાતે આરંભ થતા નવા વર્ષ કાર્તિક શુક્લ એકમ બેસતા વર્ષનાં દિવસે જ્ગ્યાની ઉજ્વળ પરંપરા અનુસાર ભગવાનશ્રી રાઘવેન્દ્ર સરકાર અને પાળિયાદ ઠાકર ઠેકાણે સમાધિ સ્થાનનાં મહંતોનાં દેવળ સમક્ષ ૧૦૧ વાનગીઓનો મહાભોગ ધરાવાયો હતો. પરમપૂજ્ય શ્રી વિહળાનાથની કૃપાથી જ્ગ્યાનાં મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુનાંઆશીર્વાદ સાથે Continue Reading