વિડિયો ગેલેરી
અમરેલી જિલ્લા પંચાયત ખાતે તા.૨૫ સપ્ટેમ્બર વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ‘સ્વાસ્થ્ય વિશે વિચારો, ફાર્માસિસ્ટ વિશે વિચારો’ થીમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.બી પંડ્યા, અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.આર .એમ જોશીના માર્ગદર્શન હેઠળ અને અમરેલી જિલ્લા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશનના સહયોગથી જિલ્લાના દરેક પ્રાથમિક આરોગ્ય Continue Reading

















Recent Comments