વિડિયો ગેલેરી
શ્રી વીર સરદારસિંહ રાણા પ્રાથમિક શાળા નં. 73 ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વ્યસનમુક્ત શાળા વિસ્તાર નિર્માણ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ભાવનગરના *માનનીય ચેરમેન શ્રી નિકુંજભાઈ મહેતા* તથા પ્રાથમિક શાસનાધિકારી શ્રી *મુંજાલ ભાઈ બડમલીયા* ના માર્ગદર્શન અને સહયોગથી *શનિવાર બેગલેસ ડેને* અર્થસભર બનાવવા વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં વ્યસનના દુષ્પરિણામો અંગે જાગૃતિ ફેલાવવી, ઉત્તમ ચરિત્ર નિર્માણ કરવું અને તેમને વ્યસનમુક્તિના સચેત સૈનિક Continue Reading



















Recent Comments