અમરેલી

દામનગર શહેર માં સ્પોર્ટ્સ કોપ્લેક્સ અને જનસેવા કેન્દ્ર માટે મુખ્યમંત્રી સહિત અધિક સચિવ સમક્ષ માંગ કરતો પત્ર પાઠવ્યો

દામનગર શહેર માં જરૂરી સુવિધા માટે સામાજિક કાર્યકર નટવરલાલ ભાતિયા દ્વારા રાજ્ય ના મુખ્યમંત્રી સહિત અધિક સચિવ સમક્ષ વિગતે પત્ર પાઠવી દામનગર શહેરી વિસ્તાર સહિત ૩૫ જેટલા ગ્રામ્ય વિસ્તાર વચ્ચે જુના કચેરી કમ્પાઉન્ડ અને જિલ્લા પંચાયત હસ્તક ના સર્કિટ હાઉસ ખાતે સ્પોર્ટસ કોપ્લેક્સ વિકસાવવા અને દામનગર સહિત ના ગ્રામ્ય પંથક વચ્ચે જનસેવા કેન્દ્ર આપવા લેખિત રજુઆત કરાય દામનગર શહેરી વિસ્તાર સહિત ૩૫ જેટલા ગ્રામ્ય વિસ્તારો ના યુવાનો યુવતી ઓની રમત ગમત ક્ષેત્ર સ્કિલ ની કદર રૂપ સ્પોર્ટ્સ કોપ્લેક્સ આપવા વિગતે પત્ર પાઠવ્યો છે દામનગર શહેરી વિસ્તાર સહિત ૩૫ જેટલા ગ્રામ્ય વિસ્તાર ના વસ્તી યુવાનો સહિત ના સંદર્ભ આંકડાકીય વિગત સાથે આ પંથક માં આ બે સુવિધા આપવા રાજ્ય સરકાર સમક્ષ વિનંતી કરતો પત્ર પાઠવી માંગ કરાય છે

Related Posts