વિડિયો ગેલેરી
અમરેલી જિલ્લામાં બનતા ગુનાઓ અટકાવવા અને ગુન્હાશોધન પ્રક્રિયા માટે જરૂરી વિગતો ઉપલબ્ધ બને તે ઉપરાંત બહારથી આવતા શ્રમિકો સાથે કોઈ અઘટીત બનાવ બને તેવા સંજોગોમાં તેઓને જરૂરી પ્રશાસનિક મદદ મળી રહે તે હેતુથી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની લક્ષમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી શ્રમિકોના નામ સરનામાં સહિતની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા માટે ભારતીય […]Continue Reading



















Recent Comments