સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા તરત જ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દુર્ઘટના સ્થળે પહોંચ્યા અને સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલાં નાગરિકોની હાલત અંગે સ્થળ પર જ જવાબદાર અધિકારીઓ સાથે સમીક્ષા કરી. ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા એ ઘટનાપ્રતિ ગંભીરતા વ્યક્ત કરતા જણાવ્યું કે સરકાર Continue Reading



















Recent Comments