દામનગર શહેર ના મોક્ષ મંદિર સ્મશાન ની મુલાકાતે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ ટ્રસ્ટી ઓ પધાર્યા પરમધામ સેવા સમિતિ દ્વારા નિર્મિત સુવિધા નિહાળી હતી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ દુષયનભાઈ પારેખ જ્યેન્દ્રભાઈ પારેખ સુધીરભાઈ પારેખ સહિત ની ટિમ દ્વારા દામનગર મોક્ષ મંદિર પરિસર ની મુલાકાત લીધી હતી
દામનગર મોક્ષ મંદિરની મુલાકાતે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટીઓ













Recent Comments