અફઘાનિસ્તાનના હિંદુ કુશ વિસ્તારમાં ૫.૯ની તીવ્રતાનો જાેરદાર ભૂકંપ આવ્યો હતો જેની અસર અસર તિબેટ, બાંગ્લાદેશ અને ભારતના જમ્મુ અને કાશ્મીર સુધી જાેવા મળી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (દ્ગઝ્રજી) ના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનમાં સવારે ૦૪:૪૩ વાગ્યે ૫.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દ્ગઝ્રજી એ ઠ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભૂકંપ ૭૫ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ક્લાઈમેટ ચેન્જ (ેંર્દ્ગંઝ્રૐછ) અનુસાર, અફઘાનિસ્તાનમાં પૂર, ભૂસ્ખલન અને ભૂકંપ સહિત કુદરતી આફતો આવારનવાર આવતી છે. ેંર્દ્ગંઝ્રૐછ એ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં વારંવાર આવતા ભૂકંપથી ગણા ક્ષેત્રોને નુકસાન થાય છે.
જાેકે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ ભૂકંપનો આંચકો ભારે હોવાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
ભૂકંપના આંચકા સવારે ૪:૪૪ વાગ્યે અનુભવાયા હોવાની જાણકારી મળી રહી છે. જેના કારણે લોકો ફફડી ગયા હતા અને ઊંઘમાંથી ઊઠી દોટ મૂકવાની ફરજ પડી હતી. ભારતમાં દિલ્હી-એનસીઆર, યુપી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ આફ્ટર શૉક અનુભવાયા હતા.
અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં સવારે ૦૪:૪૩ વાગ્યે ૫.૯ની તીવ્રતાનો ભૂકંપ

Recent Comments