દામનગર પરમાર્થ ટ્રસ્ટ કન્યા છાત્રાલય માં કેળવણી પ્રેમી દાતા રત્નો ની પધરામણી થતા ૧૦૮ દીકરી ઓ દ્વારા પુષ્પ વૃષ્ટિ થી સામૈયા કરાયું સુરત સ્થિત પરમાર્થ ટ્રસ્ટ સંચાલિત સમસ્ત લેઉવા પટેલ કન્યા છાત્રાલય માં સૌરાષ્ટ્ર ભર માંથી જરૂરિયાતમંદ પાટીદાર સમાજ ની દીકરી ઓને વિના મૂલ્યે ઉચ્ચતર માધ્યમિક વિદ્યા અભ્યાસ કરાવતા ઉદારદીલ કેળવણી પ્રેમી દાતા રત્નો નું પરમાર્થ ટ્રસ્ટ કન્યા છાત્રાલય માં આગમન થતા ભવ્ય સત્કાર જયંતીભાઈ નારોલા (નાની વાવડી) શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ સુરત ધીરુભાઈ નારોલા – નાની વાવડી – નારોલા ડાયમંડ- સુરત ભરતભાઈ આંબાભાઈ નારોલા – નાની વાવડી અશોકભાઈ મધુભાઈ ઈટાળીયા – નાની વાવડી કનૈયાલાલ નારોલા – નાની વાવડી – નારોલા ડાયમંડ સુરત પ્રવીણભાઈ વિરાણી દિનેશભાઈ સુરાણી – રામપર પરમાર્થ નિ:શુલ્ક કન્યા છાત્રાલય ના પ્રણેતા ભરતભાઇ માંગુકિયા સહિત ના કેળવણી પ્રેમી ઓનો ગરિમા પૂર્ણ સત્કાર દીકરીઓને પ્રેરણાત્મક સંબોધન કરતા જયંતીભાઈ નારોલા તથા કનૈયાલાલ નારોલા દાતાશ્રી ઓને પ્રત્યે આભાર દર્શન પ્રગટ કરતા આગેવાનો કન્યા છાત્રાલય નું વિચાર બીજ રોપનાર ભરતભાઈ માંગુકિયા જણાવ્યું હતું કે જગત નો સૌથી પ્રાકૃતિક ધર્મ દાન છે માણસ ની ક્ષમતા કરતા ઘણી તકો છે ઉંચી ઉડાન માટે ઉત્સાહ પ્રેરતું માર્ગદર્શન આપતા માંગુકિયા એ જણાવ્યું હતું કે “માતા પિતા અને શિક્ષકો ઉજાસ આપશે પણ શિક્ષણ તો અસમાન માં ઉડવા પાંખો આપશે” વિદ્યાર્થી ઓમાં ઉત્સાહ પ્રેરક વક્તવ્ય આપતા દાતા રત્નો કેળવણી પ્રેમી ઓને સ્થિરપ્રજ્ઞ બની સાંભળતા કન્યા છાત્રાલય ની દીકરી સૌરાષ્ટ્રભર માંથી જરૂરિયાતમંદ પાટીદાર સમાજ ની દીકરી ઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉદાર સખાવતી દાતા રત્નો પ્રત્યે આભાર વ્યક્ત કરતા પરમાર્થ ટ્રસ્ટ સુરત ના ટ્રસ્ટી ગણો વિઠ્ઠલભાઈ ગોળકીયા સાંઢ ખાખરા કિશોરભાઈ ગજેરા – કેરીયાચાડ મનસુખભાઈ સોજીત્રા બવાડી- હરિભાઈ બાવચંદભાઈ ખેની પરવડી સમાજસેવક સહિત સ્થાનિક અગ્રણી હરજીભાઈ નારોલા જીતુભાઇ બલર અરવિંદભાઈ બાલધા હિમતભાઈ આલગિયા ભીમજીભાઈ પાલડીયા દેવચંદભાઈ આલગિયા મુકેશભાઈ ડોંડા બટુકભાઈ શિયાણી વિપુલભાઈ વોરા સહિત ની ઉપસ્થિતિ વચ્ચે શાળા પરિવાર આચાર્ય શિક્ષક શ્રી દ્વારા સુંદર વ્યવસ્થા સાથે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા આગામી દિવસો માં ૧૧૦૦ પાટીદાર સમાજ ની દીકરી ઓને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાભ્યાસ કરાવવા ની દુરંદેશી સાથે અનેક દાતા રત્નો એ દીકરી ઓને વિદ્યાભ્યાસ દત્તક લઈ સુંદર સંદેશ આપ્યો હતો અન્નદાન થી પણ ચડિયાતું વિદ્યા દાન છે અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે વિદ્યા જીવન તૃપ્ત કરે છે કેળવણી માટે અનેક દાતા રત્નો એ ઉદાર સખાવત કરી હતી
દામનગર પરમાર્થ કન્યા છાત્રાલય માં કેળવણી પ્રેમી દાતારત્નો નું આગમન થતા ૧૦૮ દીકરી ઓ દ્વારા પુષ્પવૃષ્ટિ થી સત્કાર કરાયો
















Recent Comments