અમરેલી

મુકસેવક સ્વ સુધાબેન ગોસાઈ (મોટીબેન) ને સમગ્ર પંથક માંથી પુષ્પાજંલી અર્પિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ દ્વારા સાંત્વના પાઠવી

દામનગર પંથક માં સામાજિક અગ્રણી મુક સેવક મનસુખપરી બાપુ ના ધર્મ પત્ની નું નું દેહાંવસાન થતા  કૈ.વા. શ્રીમતી સુધાબેન મનસુખપરી ગોસાઈ ને પુષ્પાજંલી પાઠવવા સમગ્ર પંથક માંથી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ સ્વર્ગીય સુધાબેન ગોસાઈ (મોટીબેન) નામે એક અદા ના સમાજ સેવી તરીકે પ્રચલિત બન્યા હતા  તા.૨૮/૦૩/૨૦૨૬ સંવત ૨૦૮ર ચૈત્ર સુદ (૧૦) ને શનિવાર, (ઉ.વર્ષ.૭૨) ની પ્રાર્થના સભા ધામેલ ગામે તા.૩૦/૦૩/૨૬ સવાર ના ૯-૦૦થી ૧૨-૦૦ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર પરિસર માં યોજાય હતી રાજ્ય સરકાર ના પૂર્વ શિક્ષણ બોર્ડ ના ચેરમેન મનસુખપરી રામપરી ગોસાઈ પુત્ર રત્ન ડો. મેહુલ મનસુખપરી ગોસાઈ પરિવાર ને સધિયારો પાઠવી સાંત્વના પાઠવતા રફીકભાઈ હુનાણી હરજીભાઈ નારોલા ઇકબાલભાઈ ડેરૈયા નટુભાઈ ભાતિયા ભરતભાઇ ભટ્ટ બાબુભાઇ મકવાણા અમરશીભાઈ નારોલા  વજુભાઇ રૂપાધડા પ્રવીણભાઈ ઈસામલિયા હિતેશભાઈ ઈસામલિયા રાજેશભાઇ ઈસામલિયા મનસુખભાઇ નારોલા જીવદયા નંદી સેવા ટ્રસ્ટ મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય પરિવાર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ જયતિભાઈ નારોલા ભગવનભાઈ નારોલા સતીષગિરી ગોસ્વામી ભગવાનભાઈ નારોલા હારુનભાઈ ડેરેયા રાજા કોટન પરિવાર ભોળાભાઈ બોખા પ્રીતેશભાઈ ધીરૂભાઇ નારોલા ગોહિલભાઈ મંત્રી હારુનભાઈ ફ્રુટવાળા સહિત સમગ્ર પંથક ના સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠનો સહિત અઢારેય આલમ દ્વારા સદગત સ્વ શ્રીમતી સુધાબેન ગોસાઈ ને ભાવભની શ્રદ્ધાજંલી અર્પણ કરાય હતી

Related Posts