સુરત જીવન પર્યન્ત જીવંત પરમાર્થ સમાજ પ્રત્યે ઉદત ભાવના મૂળ સૌરાષ્ટ્ર ના ગઢડા સ્વામી ના તાલુકા ના ઢસા ગામ ના સ્વ નાનુંબેન રાજપરા ઉંમર -૧૦૦ નુ નેત્રદાન અને દેહદાન લોકદ્રષ્ટિ ચક્ષુબેક ને ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી ચોર્યાસી શાખા દ્વાર નવી સિવિલ હોસ્પિટલમાં અર્પણ સ્વ નાનુંબેન ઝવેરભાઈ રાજપરા
ઉંમર -૧૦૦ નુ દેહાંવસાન સુરત અવધ પલ્સ બેરી સોસાયટી ખાતે થતા સદગત ના પુત્રરત્ન અશોકભાઈ દ્વારા ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા ને જાણ કરાતા નેત્રદાન સ્વીકારવા દિનેશભાઈ જોગાણી ઉપપ્રમુખ લોકદ્રષ્ટિ ચક્ષુબેક, વિશાલભાઈ વાઘાણી કિસાન સંઘ ડૉ રાજ કિશોર બહેરા એ સેવા આપી હતી રાજપરા પરિવાર ના સ્વ કાળુંભાઈ ઝવેરભાઈ જયંતિભાઈ ઝવેરભાઈ રાજપરા,અશોકભાઈ ઝવેરભાઈ રાજપરા ,
જયાબેન કાળુભાઈ રાજપરા, પ્રભાબેન જયંતીભાઈ રાજપરા,દક્ષાબેન અશોકભાઈ રાજપરા ,નીલેશ કાળુભાઈ રાજપરા, યતીન જયંતિભાઈ રાજપરા ,
ધવલ જયંતીભાઈ રાજપરા,યશ અશોકભાઈ રાજપરા શિલ્પા નિલેશભાઈ રાજપરા, ટ્વિંકલ યતીન રાજપરા ,
હેમીના ધવલ રાજપરા, દીકરી ઓ મુક્તાબેન, બાવચંદભાઈ ખાતરા,પ્રભાબેન બાબુભાઈ, સુહાગિયા,
શારદાબેન દકુભાઈ પાંચાણી ,પાડોશી, સબંધી, મિત્રો ની ઉપસ્થિતિ મા નેત્રદાન સ્વીકારી ને દિનેશભાઈ જોગાણી એ નેત્રદાતા, દેહદાતા પરિવાર નો આભાર માન્યો હતો. નેત્રદાતા, દેહદાતા સ્વ નાનુંબેન રાજપરા ને લોકદ્રષ્ટિ ચક્ષુબેક ના ટ્રસ્ટી શ્રી ઓ, રેડ ક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા ના સભ્યો, લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના પ્રમુખ કિશોરભાઈ માંગરોળીયા, ઝોન ચેરમેન શ્રી જગદીશ ભાઈ બોદરા એ રાજપરા પરિવાર, ઢસા ગામજનો એ હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવી હતી.પૂજ્ય સ્વ નાનુબેન ઝવેરભાઈ રાજપરા ના દેહ ને અંતિમ યાત્રા મા ઢોલ , નગારા ના ઉલ્લાસમય વાતાવરણ મા નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતો. દિનેશભાઈ જોગાણી એ જણાવ્યું કે નેત્ર દાતા ના નેત્રો અમર બનશે. મૃત્યુ બાદ 6 કલાક માં નેત્રદાન સ્વીકારી ને 72 કલાક ની અંદર બે થી વધુ લોકો ના જીવન મા ઉજાસ પાથરશે. દેહદાન થકી મેડિકલ કોલેજ મા અભ્યાસ કરતા વિધાર્થીઓ ને શરીર ની આંતરિક રચના શીખવા, સંશોધન માટે ઉપયોગી થાય છે. નિપૂર્ણ તબીબ સમાજ, દેશ ની આરોગ્ય વિશેયક સેવા આપશે. જે પ્રેરક કાર્ય રાજપરા પરિવાર દ્વારા થયું. જીતે જીતે રક્તદાન જાતે, જાતે નેત્ર, દેહ, અંગો ના દાન ઉત્તમ દાન નો સંદેશ આપ્યો હતો


















Recent Comments