ગુજરાત

હ્યુમન એન્ડ નેચરલ ડેવલપમેન્ટ HNDF NGO સંસ્થા મહિલા પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત શ્રીમતિ પુષ્પાબેન સોનાર ની નિયુકિત

સુરત હ્યુમન એન્ડ નેચરલ ડેવલપમેન્ટ HNDF NGO સંસ્થા મા મહિલા પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત શ્રી મતિ પુષ્પાબેન સોનાર ની નિયુકિત શ્રી મતિ પુષ્પાબેન સોનાર સુરત ને કર્મ ભૂમિ બનાવી ને સર્વ સમાજ મા  માનવતા ના કાર્ય મા મોખરે રહે છે. તેવો નારી શક્તિ નુ પ્રતીક આજ ની યુવતી ઓ ને પ્રેરક બની 75 વર્ષ ની ઉંમરે સત્તત કાર્ય કરી રહ્યા છે. હ્યુમન એન્ડ નેચરલ ડેવલપમેન્ટ HNDF NGO સંસ્થા મા મહિલા પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત શ્રી મતિ પુષ્પાબેન સોનાર ની નિયુકિત કરી થી પદ ઉન્નત શ્રી મતિ પુષ્પાબેન સોનાર ને સુકાન સોંપતા ઠેર ઠેર થી શુભેચ્છા પાઠવતા સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થાન ના અગ્રણી ઓ દ્વારા અભિનંદન તેમની સેવા સરાહના કરાય રહી છે 

Related Posts