સુરત રેડકોર્સ સોસાયટી ગુજરાત રાજ્ય રેડકોર્સ સોસાયટી ચોર્યાસી શાખા સુરત દ્વારા ગરમી મા પાણી ની પરબ ગુજરાત રેડકોર્સ સોસાયટી રાજ્ય શાખા શ્રી અજયભાઈ પટેલ ,સેક્રેટરી પ્રકાશભાઈ,અશોકભાઈ શીલુ અને ટીમ ની દીર્ઘ દૃષ્ટિ થી રેડક્રોસ ગુજરાત રાજ્ય ની જિલ્લા, તાલુકા, શાખા મારફતે પાણી ની પરબ માટે નિશુલ્ક સેવા ત્રણ માસ ચાલનારી છે શીતળ પીવા ના પાણી ની પરબ સુરત,બારડોલી, માંડવી, અને સુરત શહેર મા ફૂલપાડા બસ સ્ટેશન પાસે પાણી ની પરબ પ્રારંભ થી કરાયો આ પ્રસંગે રેડકોર્સ સોસાયટી ચોર્યાસી શાખા ના ચેરમેન ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા હિતેશભાઈ પ્રજાપતિ કિશોરભાઈ, ડૉ રાજ કિશોર બહેરા, લોકદ્રષ્ટિ HIV AIDS હિરેનભાઈ ગજેરા સક્ષમ સુરત મહાનગર, દિનેશભાઈ જોગાણી રેડકોર્સ સોસાયટી ચોર્યાસી તાલુકા શાખા, ઉપપ્રમુખ લોકદ્રષ્ટિ ચક્ષુબેક, ઉમેશભાઈ સેંજલિયા કતાર ગામ જી. આઈ. ડી. સી. એસો રમેશભાઈ રાઠોડ (નવરંગ ફ્રેમિંગ) મહેશભાઈ અમુલ્ય વિશ્વ સુરત વિજયભાઈ દેસાઈ પ્રમુખ કતારગામ જી. આઈ. ડી. સી. એશો. પ્રમુખ એ રેડકોર્સ સોસાયટી ની પ્રવતિ ને બિરદાવી હતી. શુભેરછા પાઠવી હતી માનવતા લક્ષી પ્રવૃત્તિ ના પ્રત્યક્ષદર્શી બની ખૂબ ખુશી વ્યક્ત કરી હતી
“ઉનાળા ની ગિષ્મ માં” રેડકોર્સ સોસાયટી ગુજરાત રાજ્ય રેડકોર્સ સોસાયટી ચોર્યાસી શાખા સુરત દ્વારા શીતળ પીવા ના પાણી ની પરબ નો પ્રારંભ


















Recent Comments